શબ્દોના લોકસાહિત્યકાર

સત્યઘટના:- એક સ્ત્રી(બેન) ની અકસ્માતમાં જાન બચાવતા; હું મારા પ્રેમથી મોત પામ્યો.
-યુવ સાહિત્ય

લાગણી ના મોહતાજ અમે છીએ, આશા રાખજો, હજી અમે સંબંધો માંથી બરખાસ્ત છીએ.

આજ કુંપળ રોઈ પડી ને કહે 'યુ' આ તે કેવો દેશ છે જે મારા નશ્વરદેહ ને પંચતત્વો માં સમાવી નો શક્યુ.
-યુવી(શબ્દનુ સાહિત્ય)

વધુ વાંચો

એક સુંદર રચના- 'વ્યથા વલોવાઈ ત્યારે'

અનેક ઘણો અનેરો બફાટ....,
ક્યાંક લીલુંછમ ઘાસ.

અવળી આંટી ને ગુલાબી ઠંડી ની પરછાટ....,
જોવા મળે ક્યાંક ઝાંકળસમા બુંદ નો છંટકાવ.

રીતભાત; સંસ્કૃતિ બધાની અલગ અજોડ....
તેમ કુદરત પ્રેમ હજીય રાખતો બેજોડરંગ.

આને પ્રેમ‌ કહું કે વ્હેમ કંઈક જુદીજ છે તારી ક્હેર.
યુ તો તું શું ચાહે છે ? હળવેથી કહી ગયો કાનમાં,

કહે છે મને " 'યુ' બનાવ્યા હતા 'મેં' મારા જેવાજ પણ ખબર નહીં હું એમના જેવો ક્યાંરે બની ગયો."

- યુવી સોલંકી (શબ્દો નું લોકસાહિત્ય)

વધુ વાંચો

તારી કલમને કહેજે હું આવું છું, તારી શરમ ને કહેજે હું આવું છું, 'યુ' તો ગમે તે ગઝલ લખી દે, પણ પાનખર ને કહેજે કે હું આવું છું
- યુવ

વધુ વાંચો

પ્રેમ તો ઘનો બધો છે પણ, 'યુ' તો ખોળીયા ખાલી મળે છે.

મારા પથનો દાવેદાર તું ક્યાં થઇ ગયો? મારા સ્વભાવ નો હકદાર તું ક્યાં થઇ ગયો? યુવ મારી પાસે બેસી તો જો ઘડીવાર 'રી'; દુઃખ હળવું કરવા માટે, મારા જીવતરના પેટનો પાટો તું ક્યાં થઇ ગયો.?
-યુવ

વધુ વાંચો

એક સાધી ને તેર નથી તુટતા, તેર સાધી ને એક તુટે છે, આતો મન મેળાવડો છે, જ્યાં સંબંધ બાંધો ત્યાં જ તુટે છે.
- યુવ

કોણ કહે છે કે ઈશ્વર ઊંઘે છે? આજે મેં પ્રસુતિગ્રૂહમા અસંખ્ય પથારીમાં જન્મ આપતા જોયો છે.
- યુવ

તમે જો દુ:ખથી પીડાવ છો તો તમે દુનીયાના સૌથી મોટા કલાકાર છો.
- યુવ (શબ્દોનું લોકસાહિત્ય)