Hey, I am on Matrubharti!

" તો પછી તારે ને મારે શેનું વેર છે...?? "


કાલે ઇશ્વર આવી ને કહી ગયા કે
' અલ્લાહ તો મારા બેસ્ટ ફ્રેન્ડ છે '
તો પછી તારે ને મારે શેનું વેર છે...??


વળી ઈસુને ને મારે તો
બચપણ થી જ મેળ છે.
તો પછી તારે ને મારે શેનું વેર છે...??

- યોગેશ બી ઠક્કર 😊

#ઈસુ
#Isu
#इसु

વધુ વાંચો

" હનુમાન "

હૃદય માં મારા ધબકે છે જે હનુમાન છે.

લલાટ પર મારા ચમકે છે જે હનુમાન છે.

- યોગેશ બી ઠક્કર 😊

#હનુમાન
#problem solver
#हनुमान
#संकट मोचन
#સંકટ મોચન

વધુ વાંચો

ત્યાં જ મળી આવીશ

ખોવાઇ જાઉં...
ભુલાઈ જાઉં...
અવળે હાથે ક્યાંક મુકાઈ જાઉં;

તો ક્યાંય કોઈનેય પૂછપરછ નાં કરતાં
આડો અવળો ક્યાંય ના શોધતાં
તમારા હૃદયમાં ધ્યાન થી ચેક કરજો
ત્યાં જ મળી આવીશ.

- યોગેશ બી. ઠક્કર 😊
#પૂછપરછ
#inquiry
#पूछताछ

વધુ વાંચો

" સલામ સર "

ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ સર ;

તમને મારા ખુબ - ખુબ સલામ સર .

- યોગેશ બી ઠક્કર 😊

#सलाम
#સલામ
#salute
#सलाम
#કલામ
#સર

વધુ વાંચો

" સલામ 🇮🇳 "

શાયર આ સલામ લખે છે

સૈન્ય નાં શૌર્ય પર.

- યોગેશ બી ઠક્કર 😊

#સલામ
#salute
#surgicalstrike
#airstrike
#chinakojawaab
#सलाम
#सलाम
#IndiaFirst #RafaleInIndia #Rafale #IAF

વધુ વાંચો

યોગી 😎

યોગી દરેક પરિસ્થિતિ માં યોગી જ છે.

એ પછી મૌસમ હોય મુશ્કેલીની કે ખુશીઓની,

કે પછી હોય સામાન્ય દિવસો.

- યોગેશ બી. ઠક્કર 😊
#મુશ્કેલ

વધુ વાંચો

" થઈ જશે "

ચાંદ સુધી જવું છે
થઈ જશે
બધાં ને ગમવું છે
થઈ જશે

સાઇકલ લઇ સફરે નીકળવું છે
થઈ જશે
આખા વિશ્વમાં વિહરવું છે
થઈ જશે

દર્દ માં પણ હસવું છે
થઈ જશે
મુશ્કેલીઓ માં જજુમવૂ છે
થઈ જશે

ધ્રુવલા જેમ ચમકવું છે
થઈ જશે
સચેત મને બહેકવું છે
થઈ જશે

#બાજ થી એ ઉંચે ઉડવું છે
થઈ જશે
આસમાન ને ચુંમવૂ છે
થઈ જશે

- યોગેશ બી ઠક્કર 😊

what do you think ?? 🤔🤔
તમે શું વિચારો છો ?? 🤔🤔
થઈ જશે ?? 🤔🤔


#બાજ

વધુ વાંચો

" તરંગી વિચાર "

મને ખબર હોત કે આ બધાથી
*કોરોનાની*
રસી નહીં બને તો હું
11 મા ધોરણમાં Biology લેત.......🤔🤔🤔
🙄🙄🙄

*મારા એ સમયનું એક ખોટું પગલુ*
આજ આખી દુનિયાને ભારે પડી રહ્યું છે... !!
😜😜😂😂🤣🤣😊😊
#તરંગી

વધુ વાંચો

" ઋણ ધરતીનું (2) "

ઋણ ધરતીનું ને વનસ્પતિનું સાથે ચૂકવી શકાય જો ;

વૃક્ષ એક નવું પોતાનાં હાથે વાવી-સીંચિ શકાય તો .

- યોગેશ બી ઠક્કર 😊

#ધરતીનું
#मिट्टीका
#earth 's
#soil 's

વધુ વાંચો

" ઋણ ધરતીનું "

ખોરાક , ઔષધ , અને લાકડું ,
ને મનગમતા ફ્ળ ઋણ વનસ્પતિનું ;

જનમવું , જીવવું , અને મરવું ,
ને જીવનની દરેક પળ ઋણ ધરતીનું .

- યોગેશ બી ઠક્કર 😊

#ધરતીનું
#मिट्टीकी
#soil 's
#earth 's

વધુ વાંચો