Hey, I am on Matrubharti!

જરૂરીયાત મુજબ જિંદગી જીવો સાહેબ,
આશાઓ તો રાજાઓની પણ ક્યાં પૂરી થાય છે !!

જે ક્યારેય ધાર્યું ના હોય અને એ એક્દમ થઈને ઊભું રે, એ #આશ્ચર્ય
#આશ્ચર્ય

માત્ર એક મળે છે લાખોમાં,
કહ્યા વગર સમજી જાય જ આંખોમાં !!

Yogesh

#વસંત એટલે શું કહું?
તારુ ખીલખીલાટ હસવું,
તારી ભીની લટનો સ્પર્શ,
તારા હાથમાં હાથ રાખી એમજ બેઠા રહેવાની ઈચ્છા.
#વસંત એટલે શું?
સતત તારી યાદ સાથે જીવવુ,
તું નથી છતાં તારા હોવાનો અહેસાસ,
તું દૂર હોવા છતાં સતત તારી હાજરી ઝીલતું મારું હ્રદય,#વસંત

વધુ વાંચો

તકલીફ હવે કંઈ ખાસ નથી રહી,
જે નથી મળ્યું હવે એની આશ નથી રહી !!

#કોરોના

કો:-કોઈ
રો:-રોડ પર ફરવા
ના:-ના જાઓ

ના નાત, ના જાત
આતો હતી દેશ
માટેની વાત!

તમામ દેશવાસીઓ આજે એટલે કે 22/03/2020 ના રોજ
એકતા રાખી એવી એકતા હમેશાં રાખજો.

જય હિન્દ 🙏
#યાર્દચ્છિક

વધુ વાંચો

ગુસ્સો કરવાની
ના નથી,
પણ વાત કરવાનું
તો બંધ ના કરીશ!

કામ એવા જ કરવા જિંદગીમાં,
કે કોઈ આપણને એકવાર દિલથી યાદ કરે
ભલે જિંદગીભર યાદ ના કરે !!
#સંરેખિત