Hey, I am reading on Matrubharti!

જિંદગી _આગળ_વધવાનું નામ છે.જેમ જેમ ડગ_ આગળ માંડતા રેહશું મુશ્કેલી નો સામનો કરવાની હિમ્મત મળતી રેહશે.સફળતા મેળવવી હોય તો હંમેશા ભૂતકાળ ને ભૂલી ને વર્તમાન માં રહી ને _આગળ_વધવું એ જ સમજદારી છે.
#આગળ

વધુ વાંચો

જિંદગી એક પતંગ જેવી છે.
અને જીવવાની કળા એક દોર જેવી છે.
જિંદગી એવી જીવવી જોઈએ કે ગમે તેવો પવન આવે પણ જો દોર જોર થી પકડી હોય તો પતંગ હવામાં જ રહે.

એમ જ પેચ લગાવવા વાળા પણ આપની જિંદગી નામ ની પતંગ ના પેચ ના કાપી શકે.
#Kite

વધુ વાંચો

કોઈ પણ પરસ્થિતિમાં _આંનંદ_માં રહેવું.તો જ પરિસ્થિતિ નો સામનો કરવાની હિમ્મત આવે છે.
આપણે_ આનંદ_ માં હોઈશું તો બીજાને ખુશી આપી શકીશું.
જેટલો સ્વભાવ આનંદિત હસે લોકો ને આપણી હાજરી ગમશે.
#Jolly

વધુ વાંચો

જીદગી જીવવા_ માત્ર_ પ્રેમ જ હોવો જરૂરી નથી બે વ્યક્તિ વચ્ચે..... પરંતુ વિશ્વાસ અને લાગણી પણ ખુબ જરૂરી છે.
#Just

આ તે કેવો વાયરસ છે.
આમ તો લોકોને ઘરની બહાર નહી નીકળવાનુ કહીને ડરાવે છે.
પણ એક ખુબ જ મજાની જીંદગીથી મળાવે છે.
જે બધી યાદો આપણે સમેટીને મુકી દીધી હતી ઘરના કોઈ એક ખુણામાં,એ બધી યાદો ઉપરથી ધૂળ ખંખેરી પરિવારના દરેક લોકો ને પોતાની દુનિયામા જવાની ફરીથી એક તક આપી છે.

આ લોકડાઉન આપણા એ સમયનુ છે
જે સમયમા આપણને આપણા પરિવાર માટે સમય ન હતો.
કોઈ કમાવવા માટે પોતાના લોકોથી દૂર રહેતા,કોઇ ઘરમા હોવા છતા ન હોવાનો અહેસાસ થતો.
પણ હવે દરેક જણ નાના મોટા સહુ હળીમળી સંપીને આ સમયની મજા લેઈ છે.

હા,એ ચોકકસ કહીશ કે જે લોકો આ મહામારીના સંપકૅમા છે એ દરેકને ભગવાન લડીને ઊભા થવાની શક્તિ આપે.

વધુ વાંચો