i am reading on matrubharti...

સફળતા મગજમાં ન છવાઈ જવી જોઈએ...ane... નિષ્ફળતા હૃદયમાં ન છવાઈ જવી જોઈએ

એવું નથી કે સંબધને, સાચવવા બુદ્ધિ જોઈએ,
એના માટે ફક્ત આપણા, હ્રદયની શુદ્ધિ જોઈએ...!!!

વ્યક્તિનું વ્યક્તિત્વ
વ્યક્તિએ - વ્યક્તિએ
બદલાતું રહે છે.....

પ્રાર્થના વિનાના શબ્દો કરતા
શબ્દો વિનાની પ્રાર્થના સારી

kare chhe je MAA ni lagniono vichar...bane chhe te safaltano sarjanhar...