i feel..i express

#રત્ન

જીવતર તણું એક જતન મળ્યું,
શુ કહું મને એક 'રતન" મળ્યું.
સ્વભાવે થોડો આસાન મળ્યો
જાણે "જીવતો ભગવાન"મળ્યો.
love u ma nd papa..

વધુ વાંચો

ક્ષમાશીલતા શીખવાડ એ "ઇશ"
સહનશક્તિ તો દુનિયા શીખવાડી દેશે.

#ઈસુ

સંવેદના છે
ખેલ, આ નસીબનો
બાકી વેદના

urmi bhatt

forget your past..
always be happy with your presents..

living in the past means ruins your happiness and life.
bcz past always spoil your presence of mind...

શ્રાવણમાં મહાદેવ,
ભાદરવે ગણપતિ,
આસોમાં માતાજી,
ભગવાન પણ મહિના પ્રમાણે પૂજતા હોય ત્યાં
કાયમી સંબંધોની શક્યતા કેટલી?

વધુ વાંચો

માડીજાયો આજ
આંગણિયે
ભીડ
મુજ ઊરમાં જાગતી

(સાઇજિકી રચના)
@U.bhatt

દોષારોપણ હું શુ કરું તને ??
આરોપણ છે તારા ગુનાઓનું.
પ્રત્યારોપણ છે મારી લાગણીઓનું..

#દોષારોપણ