જે મારૂ અસ્તિત્વ તમે જોઈ રહ્યા છો તે મારૂ નથી બનાવેલું છે

એવા સંબધો માં કે જ્યો વિશ્વાસ કાળી માત્ર ના હોય તેવા સંબધો માં લાગણીઓ ના પુલ બાંધવા નકામા હોય છે ......દિપેન
કેમ કે તેઓ ના દિલ માં તારી કોઈ કદર હોતી નથી.
માટે તે જગ્યા એ #અંતર્મુખ થઈ બેસી રેવું જ ઉત્તમ છે..

વધુ વાંચો

તારી પેહલી જ નજર નો #શિકાર બન્યો છું હું...
તારી પેલી મીઠી વાતો નો ઘાયલ બન્યો છું હું...
રસ્તો નથી તારા દિલ સિવાય નો એ મહેબૂબ
કેમ કે તારા દિલ નો ગુનેગાર બન્યો છું હું........

વધુ વાંચો

કે કેવી દુષ્ટતા છે આ મન ની કે જે અમને છોડી ને જાય છે એમની પાછળ જ તણાઈ ને જાય છે.
ખાલી આભ ને જોતા જ આભમાં પણ એ જ દેખાય છે.
ને એની તરફ તણાઈ છે.
કેવી #દુષ્ટતા છે આ મન ની.. દિપેન કેવી......

વધુ વાંચો

સૂર્ય સમાન તેજ ને તારા પામવા બસ તારી જ તરફ #વધવું છે.
જ્ઞાન માં ભંડોળ સમી બસ મારે તને જ અનુસરવું છે.
બસ.....
તને જ પામવા તારી જ
તરફ #વધવું છે.

વધુ વાંચો

દુબાવી ને પગ બેઠો છું
દરિયે
ને નજર ને રાખી ક્ષિતિજ પર.
ફંફોસી રહ્યો છું ક્ષિતિજ ની દોર ને.
કાસ તું મળે મને દોરી માં શોધી ને

વધુ વાંચો

વિસરવા રાજી નથી દિલ એ જૂના નગર ને .
તોય દિમાગ વિસરવા નું કહે છે.
#વિસરવું મુશ્કેલ ના બને એ દિવસે જો તમને ના જોયા હોય

વધુ વાંચો

#ચેહરો ભલે ને ભાવ વિહોણો હોય પણ દિલ ની વાતો આંખો થી છલકાય જાય છે..
ભલે ને કહી ના સકો તમે દિલ ની વાત જેને કહવિ છે તેને.
પણ સમજનારા તો આંખો થી પણ સમજી જાય છે.

#તારાદિલનીવાત

વધુ વાંચો

અરે #ચેહરો અત્યારે તમારો મુરજાયેલું ફૂલ લાગે છે.
લાગે કે તમારા પ્રેમી થી થઇલી કોઈ ભૂલ લાગે છે.
પ્રેમ ની સરહદ ને તો લાંધી દીધી તમે.....
શું હવે મુખ ની મયા થી મારવા માંગો છો હવે?

વધુ વાંચો

તારી વાતો માં પરોવાઈ જાઉં છું.
તારી આંખો માં ખોવાઈ જાઉં છું.
તારી જુલ્ફો માં મોહાઈ
જાઉં છું
તારી સાંસો માં ફેલાઈ
જાઉં છું
તારી યાદો માં ફસાઈ જાઉં છું
તારા લીધે જ #આનંદ
માં સમાઈ
જાઉં છું.

વધુ વાંચો

દિલ ની #આકૃતિ
દિમાગ છે
ને
અને ચિત્ર ની #આકૃતિ
ખુદ પર નો વિશ્વાસ છે
સમય વિતશે ગણો લોંબો
આપણી વચ્ચે
કેમ કે એ સમય ની આકૃતિ
એટલે કે મોટો વિશ્વાસ
છે આપડી વચ્ચે.

વધુ વાંચો