કોફી હાઉસ - પાર્ટ-૧૩

kaka jabru interesting lakho Cho la.m
https://www.matrubharti.com/book/5709/

કહ્યુ હતુ જયોતિષે
તને પાણીથી ' ઘાત '  છે... દરિયાથી દૂર રહ્યો

તો અશ્રુમાં  ' ડૂબી '  ગયો...

ઓછામાં ઓછા શબ્દોમાં ખુશી  નું વણઁન કરવાની હરીફાઇ હતી.
લોકૉ વિચારતા રહ્યા.અને મેં કહયું  દિકરી

મોટા ભાગ ના જીવો …. અન્ન, પાણી અને ‘હવા’ ઉપર જીવતા હોય છે.

ધન્ય છે આ કવિઓ ને, જે માત્ર એક ‘વાહ’ ઉપર જીંદગી જીવી નાખે છે.

વધુ વાંચો

ઈશ્વર યાર તુંય ગઝબ છે..

સૃષ્ટી તારી ને તું જ ગાયબ છે... 

કંઈ પણ નથી લખાણ,

છતાં ભૂલ નીકળી !!

કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે !!!

GM

કદાચ ન્યુટન ના માથા પર

સફરજન નહિ કોઇક

નું દિલ પડ્યું હોત,

તો ફિઝિકસ ની બુક માં આજે

એક ચેપ્ટર પ્રેમ નું હોત !

વધુ વાંચો

*જેને શની નડતો હોય તે હનુમાન ચાલીસા મોઢે કરે છે,*

*અફસોસ છે એ વાતનો કે કૃષ્ણ કોઈને નડતો નથી નહીતર 100% શ્રીમદ્ ભગવત ગીતા મોઢે હોત...*

વધુ વાંચો

હાથ તો બંને એક રીત થીજોડે છતાં.


છેભિકારી ના જુદા અને ભક્ત ના વંદન જુદા...