ગીત ,ગઝલ અને ભજન ગાવાનો નો શોખ છે.હવે લખવાનો શોખ પણ જાગ્યો છે.

સાવ સેહલી શરૂવાત થઇ,
એ મળ્યા સામે,ને આંખો થી વાત થઈ.😍😍

મુકેશ રાઠોડ.

નાલાયક ને લાયક બનાવે, એજ સાચો પ્રેમ.
બાકી બધો વેમ.😉

મુકેશ રાઠોડ.

ખોવાયો છું હું મારા માં,
તું ગોતે છે તારા માં ??.

મુકેશ રાઠોડ.

કોઈ મારી પણ લો દરકાર!!
આમ સાને બનો છો બેદરકાર??.


મુકેશ રાઠોડ

#બેદરકાર

जिसकी बुनियाद ही जूठ के ऊपर टिकिहो वह सच की बातें करे कुछ हजम नहीं होता ।

मुकेश राठोड़।

मेहनत करने से काबिलियत आ जाती है।
मुकेश राठोड़।
#સક્ષમ

હાઈકુ.
"""""""""
મુકેશ રાઠોડ
######

શિક્ષિત બનો.
સંગઠન બનાવો.
સક્ષમ બનો.
#સક્ષમ

માણસ તકલીફમાં હોય ત્યારે સલાહ નહિ સાથ આપો.

મુકેશ રાઠોડ.

ટોપ ૧૦૦ નવલકથા માં સામેલ થવા બદલ આપ સૌ મિત્રો નો અને માતૃ ભારતી એપ નો આભાર માનું છું.

આપનો સાથ મળતો રહે એવી આશા.

મુકેશ રાઠોડ.

વધુ વાંચો

આવો તમે પણ વરસાવો મારી ખામિયો નો ધોધ,
કોઈને પણ નથી અવરોધ.

મુકેશ રાઠોડ.

#અવરોધ