Hey, I am reading on Matrubharti!

"જયાં સુધી વ્યક્તિ પોતાની બુદ્ધિથી વિચારતો નથી ત્યાં સુધી તેનાં નિર્ણયો બીજી જ વ્યક્તિ લે છે"
"તણખો"

વધુ વાંચો

"અઘરામાં અઘરું કામ એટલે માણસને ઓળખવો"
"તણખો"

"મચ્છર જેવી વાતો કરનાર વ્યકિતની સાથે રહીએ તો મચ્છરના જ લક્ષણ આવે"
"તણખો"

"સિંહ સાથે દોસ્તી થાય દુશ્મની નહીં"
"તણખો"

"આખેટે ચળવા માટે સામેની વ્યક્તિની શક્તિ માપીને જ ચળવું કેમકે તેમાં નુકસાનનો અંદાજ આવી શકે"
"તણખો"

"ગુસ્સો ત્યારે જ આવે છે જયારે પરિસ્થિતિ નો ઉકેલ નથી જળતો"
"તણખો"

"આપણું રહસ્ય આપણે જ જાણીએ છીએ તેવુ માની લેવું ભુલભરેલું છે"
"તણખો"

"આપણા વિરોધીઓ પણ આપણી ક્ષમતાના હોવા જોઈએ , જો આપણી ક્ષમતાના નહીં હોય તો તે તેમની ક્ષમતા મુજબ બદનામ કરવા કોશિશ કરશે"
"તણખો"

વધુ વાંચો

"ખબર હોય કે પછી અગ્નીદાહ એ આપણા જ આપે"
"તણખો"

"નમતા આવડી ગયું તો ચોક્કસ નમાવતા આવડશે જ"
"તણખો"