Bas Cha Sudhi | Season 2 | Episode 01 | Mulakat

વેબ સીરીઝ | ગુજરાતી

".... બસ અફસોસ માત્ર એક જ વાત નો રહી ગયો કે હવે તો આ સંબંધ ચા સુધી પણ... " આ નિસાસો સાંભળી ને ચા તરત બોલી, " હજુ બાકી છે.." " શું બાકી છે હજુ.. ?? " " મુલાકાત... નવી મુલાકાત.. મોજ કર ને..." હું માત્ર હસી જ શક્યો... 😊 Aastha Productions Presents બસ... ચા સુધી- Session - 2(આ વાર્તા નથી વાત છે)

બીજા રસપ્રદ વિકલ્પો