Bas Cha Sudhi | Episode 3 | Choice

વેબ સીરીઝ | ગુજરાતી

બસ... ચા સુધી- (આ વાર્તા નથી વાત છે) Episode - 3 " સમય સાથે લોકો પસંદ બદલી નાખે છે. " " જેમ કે..?? " " મારી જગ્યા તું લઈ લે છે. " ચા એ કોફી ને ફરિયાદ કરી, આ જોઈ ને મેં તરત જ ચા ને ચૂમી લીધી. 😃 "With time people change their CHOICE." " like..?? " "You are taking my place." Tea complained this to coffee, When I saw this, I immediately kiss tea. 😃

બીજા રસપ્રદ વિકલ્પો