Bas Cha Sudhi | Episode 2 | Man no Radio

વેબ સીરીઝ | ગુજરાતી

બસ... ચા સુધી- (આ વાર્તા નથી વાત છે) Episode - 2 " હું એને તારી શ્રોતા બનાવી દઈશ, તું ઇજહાર-એ-મોહબ્બત કરી લઈશ ને???". આવું ચા એ મને પૂછ્યું તું.. " માણસો ની જેમ ચા એ પણ મને તક આપી, હું માત્ર હસી જ શક્યો.. " પછી શું થયું જુઓ ને... I will make her your listener but you have to tell her your heart feelings!! My tea told me this today Like people my tea has also given chance, but I could only smile. What happen next watch the episode...

બીજા રસપ્રદ વિકલ્પો