Ek Bahanu Aapish? । Episode 7 । Confession

વેબ સીરીઝ | ગુજરાતી

લાગણીના વહેણ તો બંને તરફ હતા હંમેશાથી બસ થોડું મોડું થઇ ગયું સમજતા. નિતીકાની જ સાથે જ જીવવા માંગતો આરવ એની સાથે રહીને પણ અધુરો રહી ગયો... કદાચ, આ અધુરપ જ શ્રુતી હશે. કોને કહેવા જાય હવે આ બધી મુંઝવણ એ પોતાની? પણ છે કોઇ એનું જેની સામે કબુલી શકે છે એ બધુ જ... ફોન કર્યો છે એણે કોઇકને. શું કહેશે આરવ? શું કરશે આરવ?

તમને ગમશે