Ek Bahanu Aapish? । Episode 5 । Wedding

વેબ સીરીઝ | ગુજરાતી

શ્રુતીએ તો બહાનું માંગી લીધું આરવ પાસે પણ આરવ તે સમજી ના શક્યો અને સમજી શક્યો તો આપી ના શક્યો કદાચ... એના મનની વ્યથા તો એને જ ખબર પણ આજે લગ્ન છે એના. આરવના નામની આગળ કોઇ બીજાનું નામ લાગવાની તૈયારીમાં છે અને શ્રુતી તેનાથી હજારો માઇલ દુર રશિયા છે. શું આ જ અંત હશે?

બીજા રસપ્રદ વિકલ્પો