Ek Bahanu Aapish? । Episode 4 । Russia

વેબ સીરીઝ | ગુજરાતી

વાતતો આવીને સજી ગઇ હતી હોઠો પર પણ બહાર આવતા પહેલા જ કોઇ બીજું શબ્દો ચોરી ગયું કદાચ... અત્યાર સુધી તો ના આરવ કંઇ કહ્યું, ના શ્રુતી કંઇ પુછ્યુ પણ હવે ધીરજ ખુટી છે શ્રુતીની. કંઇક પુછવા બોલાવ્યો છે આરવ ને. એ આવશે? અને આવશે તો શ્રુતીને જવાબ આપશે?

બીજા રસપ્રદ વિકલ્પો