Ek Bahanu Aapish? । Episode 3 । Confusion

વેબ સીરીઝ | ગુજરાતી

કોઇ એક સપનું, જે રાતદિવસ જોયે રાખ્યું હોય તે અચાનક સાકાર થઇ જાય. એ સપનું હાથ લંબાવીને અડકી શકાય એટલું નજીક આવી જાય અને પોતાની જ મુર્ખામીથી, સોરી સિગરેટની મુર્ખામીથી ધુમાડો બની દુર ચાલ્યો જાય તો...? એ નારાજ છે શ્રુતીથી. ૨ મહિનાથી ફોન નથી ઉપાડ્યો એનો. શું લાગે છે આવીને મળશે એ? અને મળશે તો લાગણીને વાચાનો સથવારો આપશે એ?

તમને ગમશે