Ek Bahanu Aapish? । Episode 2 । Cigarette

વેબ સીરીઝ | ગુજરાતી

જેને વિચાર્યા વિના દિવસ પણ ના જતો હોય એને જોયા વિના જ મહિનાઓ અને વર્ષો વિતાવી નાખવાના... ખબર જ હોય કે હવે કોઇ રસ્તે આંખો નહિ અથડાય અને તો પણ કાશ! કોઇ રસ્તે એ મળી જાય એની ઝંખના થાય... શું લાગે છે મળશે એ?

બીજા રસપ્રદ વિકલ્પો