One day u will definetally miss me

સાચા પ્રેમમાં કદી બ્રેકઅપ ના હોય,
ત્યાં તો રીસામણા અને મનામણા હોય !!

"વિરાજ"

દુનિયાની આ ભીડમાં મારા માટે બહુ ખાસ છે તું,
ભલે ને પછી તારા માટે હું કંઈ હોઉં કે ના હોઉં !!

ફાસલો મે ઇશ઼ક કી,નજાકત તો દેખો તુમ યુહ
બસ યાદ હી યાદ હે,બસ યાદ હી યાદ હે ।
----વિરાજ--@@

સાચા સંબંધોને ફક્ત તોડી શકાય છે,
બાકી ભૂલી તો ના જ શકાય સાહેબ !!

હું પોતે જ મને ભૂલી ગયો છું,
પછી તું તો ક્યાંથી યાદ રાખે મને !!