fan of Albert Einstein

*જે વ્યક્તિ ને તમે ખુશ જોવા માંગો છો, એને અહીંયા જ સુખ આપી દેજો.*

*કારણ કે...*

*તાજમહેલ... દુનિયાએ જોયો છે. મુમતાઝે નહીં...!!!*

વધુ વાંચો

વરસાદનું એક ટીપું
ભૂલથી
મારા ઓરડામાં આવી પડ્યું
અને બહાર ના વરસાદ ને જોઈને
મૂંગે મૂંગું રડ્યુ

આપણુ બાળપણ

*ટાયર-ટયુબ* માં ગયુ,

અને

અત્યાર નું *યુ-ટયુબ* માં જાય છે.

😆😂😄😆😂😄😆😂