લખવા છે મારેય મારા કિસ્સા ને કવિતાઓના અક્ષરે લઢાયેલા ગુજરેલા તબક્કા..... અને વાંચવા છે વિતેલા અહી બધાના સમયડાને

#તરંગી

જિંદગી આખી તરંગી રંગ છે
વેદનાઓ સંગ અતરંગી વ્યંગ છે,

તે ન જોયું હોય એ મળશે ઘણું,
જિંદગી બદલાય એના રંગ છે,
#વિજય

વધુ વાંચો

#ઉત્સાહી

ખૂબ જ ઉત્સાહી થઈ મહોબ્બતના વચનોમા ઘેરાણા!
પછી એ ઉત્સાહમા કેટલીય તકલીફોમા છવાણા!,,Vp

#આભારી

આ દુનિયાંમા જે પણ આપણા પ્રભારી બન્યાં હોય કોઈ પણ ક્ષણનાં એના આભારી બનીએ!!
ના એના માટે અભિમાની!!
#Vp

ક્યારેક કોઈ પણ સંબંધ વિના સંદેશ આપ-લે કરતાં રહેવું,
માણસ મળવાંથી બદલાઈ શકે,મનગણત ભાવનાથી નહિં!!

-વિજય

#વાતોડિયું

સંવેદના સ્પર્શવા ભીતર વાતોડિયું જોઈએ,
વેદના વલોવવા અંતઃ બોલકણુ જોઈએ!
#vp

#ઉગ્ર

લાગણીઓ ઉગ્ર બની પ્રેમ ભરી ચાહવાને,
વમળ ક્યાંક સમાઈ જશે સરોવર ડામવાને!
#vp

#શાંત

સરોવર જેવા શાંત બની જાઉં જોઈએ...
અને સ્વભાવે ઊંડાં જો અનુભવ અને આવડતની ભરમાર સંગ હોય તો!
#vp

#શાંતિપૂર્ણ

સમસ્યાંનું ન પેદા કરી ખુશી વાવીએ શાંતિપૂર્ણ,
પ્રકૃતિનું જતન રક્ષણ કરીએ
ફેલાવીએ શાંતિપૂર્ણ!

વધુ વાંચો

#આગળ

આમ નોંધારી દશા આગળ જાય છે,
જો કરેલા કર્મ પાછળ જાય છે,

દૂરથી આકાશ પણ ઘેઘુર થતું,
બીવરાવી એજ વાદળ જાય છે!

#વિજય_vp /મુક્તક

વધુ વાંચો

#માળો

સુગરી દર વર્ષે હિંમત કરી રૂપાળો માળો તૈયાર કરે છે એને ખબર છે આ વાયરો વરસાદ અને ગરમીમાં રક્ષણ કેમ કરી જ શકે છતાંય એના બચ્ચાઓ માટે જ તે પોતાનું ઘર બનાવે ને એ મોટા થાય એટલે માળો વિખેરાઈ ગયો હોય!

વધુ વાંચો