અંતર આગ મારી પહેલી નવલકથા હતી. એ પછી મૃગજળ , ખેલ , શિકાર , નક્ષત્ર , મુહૂર્ત , સ્વસ્તિક , સંધ્યા સૂરજ , ધ ફેન એ મેડનેસ , શમણાંની શોધમાં અને સફર કુલ 11 નવલકથાઓ લખી અને એ બધી જ ત્રિવેદી પ્રકાશનમાં છપાઈ. જેમાંથી મૃગજળ, સંધ્યા સૂરજ , શમણાંની શોધમાં તો આઉટ ઓફ સ્ટોક પણ થઈ ગઈ છે. આમ તો વાંચકોએ મારી બધી જ નવલકથા બેસ્ટ સેલર બનાવી છે તે માટે બધાનો આભારી છું. નવલકથાઓ સિવાય ક્યારેક ટૂંકી વાર્તાઓ અને કવિતા ફક્ત આનંદ ખાતર લખું છું પણ મારો વિષય અને ધંધો તો નવલકથા જ છે. - વિકી ત્રિવેદી 9725358502

    • (76)
    • 471
    • (73)
    • 729
    • (77)
    • 644
    • (68)
    • 586
    • (63)
    • 614
    • (71)
    • 706
    • (70)
    • 760
    • (54)
    • 426
    • (62)
    • 620
    • (62)
    • 598