હું કલાનો ઉપાસક છું. તથા મને જેવું આવડે છે તેવું લોકોના મનોરંજન માટે લખું છું. મિત્રો આપને પસંદ પડે તો જરૂર વાંચજો.

તારા જ તસવ્વુંરમાં હું બંધ આંખોએ બેઠો હતો,
ને અચાનક જ તું સામે આવી ગઈ.

It's hard for me to live without you, But even that idea is futile.
#Hard

तुम्हारे बिना जीना मेरे लिए मुश्किल है, लेकिन यह विचार भी निरर्थक है।
#मुश्किल

તારા વિના રહેવું એ મારા માટે મુશ્કેલ છે,
પણ એ વિચાર પણ નિરર્થક છે.
#મુશ્કેલ

અન્યની ખુશીનો વિચાર કરીશું,
તો આપણને આપોઆપ જ ખુશી મળશે.
#ખુશ

If you are contained in me is total gain,
and without you is total loss.
#Gain

तुम मुझमे हो तो लाभ ही लाभ,
यदि नही तो नुकशान ही नुकशान।
#लाभ

મારામાં તું સમાયેલી છો તો લાભ જ લાભ છે.
તારા વિના તો નુકશાન જ નુકશાન છે.
#લાભ

तुम युही बरसते रहना,
और उसमे भीग जाना मेरे लिए बहुत सरल है।
#सरल

it's heavily raining of you,
and it is effortless for me to dive into it.
#effortless