बाँहों में आ हो जायेंगे
शिकवे सभी खुद फना
होठों से मैं तुझको सुनु
आँखों से तू कुछ सूना
तू अक्स है मैं आइना
फिर क्या है सोचना
इक दूसरे में खो के है
इक दुसरे को पाना

વધુ વાંચો

કાચ કમજોર બહુ હોય છે,

પરંતુ,

સાચુ દેખાડવામાં ગભરાતો નથી.!

खिलती कलियों में ढूंडू तेरे निशाँ
मैं ना जानू है आख़िर ये क्या कारवा
तुझे देखूँ तो आए लब पे खुशी
खुदा ना करे हो कभी दूरियाँ

વધુ વાંચો

કેરલમાં ચોમાસુ આવી ગયુ છે
ચોમાસુ બીજા રાજ્યોને પુછી રહ્યું છે "14 દિવસ કોરોન્ટાઇનમાં રહું કે સીધું આવી જાવ"
🤪🤪🤪

વધુ વાંચો

बारिश अाई थी कल अव्यवस्थित, चिंतित
पिछले सावन से बहोत अलग,
मैंने पूछा, क्या हुआ?
वह रो पड़ी, फिर चली गई
बिना जमे, बिना कुछ बताए।
अब में चिंतित हूं,खत भेजा है
शुरुआत सब खैरियत से की थी
देखते है क्या जवाब आता हैं।

વધુ વાંચો

Facebook ખોલતા જ
પુછે,
What's on your
Mind?
હવે જો માઇન્ડમા છે
એ બધુ લખુ તો
મારા જામીન શોધવા પડે...

છોકરી : મારે એવો છોકરો જોઇએ કે જે શાંત, શુશિલ, હોશિયાર અને હેન્ડસમ હોય...

છોકરો : કેરી, ચીકુ, દ્રાક્ષ, સફરજન બધું એક જાડ પર ના ઊગે....

વધુ વાંચો

છોકરો: એય તારો નંબર આપને
છોકરી: 500 રૂપિયા આપ અને આખું સીમકાર્ડ જ લઈ જા

શહેર ની છોકરીના ગામડામાં લગ્ન થયા,
છોકરીની સાસુએ છોકરીને ભેંશ ને ચારો નાખવાનું કહ્યું,
ભેંશ ના મોઢામાં ફીણ જોઈ છોકરી પાછી આવી ગઈ.
સાસુ બોલી શું થયું વહુ ?
છોકરી બોલી ભેંશ તો હજુ હમણાં જ ઊઠી લાગે છે કોલગેટ કરે છે મમ્મી......!!

વધુ વાંચો

આ વરસે
કેરીનો "રસ"
શેરડીનો " રસ "
નસીબમાં દેખાતું નથી.....
બસ.....
વાય " રસ" નસીબ મા છે..