book worm

એવું નથી કે ફક્ત દુનિયા સાથે યુદ્ધ છે..

અંદર પણ કોઈક બેઠું છે, હથિયારો સજાવીને...

પ્રભાત મારું પારિજાત ને રાત મારી રાતરાણી.. વાણી પહેલાનું મૌન અને મૌન પછીની વાણી..! 🌹જય શ્રીકૃષ્ણ🌹 Good Morning

સુગંધ એની લાગણી મહી મુજ માં ખીલી,
જાણે વર્ષા ને આજે ભરી વાદળી મળી...

સુગંધ એની શબ્દો મહી મુજ માં ખીલી,
જાણે કલમ ને આજે અહીં શ્યાહી મળી...🌷🌷🌷

વધુ વાંચો

શું ખબર ક્યારે આ જિંદગીની ગઝલ પુરી થઈ જાય ,

રોજ થોડી થોડી શણગારો તો શાયરી થઈ જાય ..

એક એવી ધમાલ કરવી છે.
સૂર્ય સાથે બબાલ કરવી છે.

સ્વપ્નની આસપાસ જીવીને,
જિંદગીને કમાલ કરવી છે.

કોઈનાં આસું લૂછવા માટે,
આંગળીને રૂમાલ કરવી છે.

દર્દ, પીડા ઘણું બધું ભૂલી,
ખાલીપાની મશાલ કરવી છે.

સાકી રહેવા દે જામ ભરવાનો,
એક ઈચ્છા હલાલ કરવી છે.

અદિશ

વધુ વાંચો

🌈MOTIVATIONAL TIP : *If we all did the things we are capable of, we would astound ourselves..!! ~ Thomas Edison.*

“Be Bold n Confident”

*अपनी क्षमता का पूर्ण उपयोग आपको एेसे परिणाम देगा कि आप स्वयं आश्चर्य-चकित रह जाएँगे ॥*

“आप अपने स्वयं के भाग्य विधाता हैं”

🙏🏻

વધુ વાંચો

चार दोस्त, दो साइकिलें खाली जेब और पूरा शहर,

जनाब हमारा एक खूबसूरत दौर ये भी था जिंदगी का,

उस दौर में हम सोचा करते थे के हम कुछ बेहतर हासिल करेंगे,

अब समझ में आया कि उस से बेहतर कुछ था ही नहीं। 😞

વધુ વાંચો