માતૃભારતી પર માતૃભાષામાં લખતા આનંદ અનુભવું છું ..

#happy holi

कभी ठंड में ठिठुर कर देख लेना
कभी तपती धूप में जल के देख लेना
कैसे होती है हिफाजत मुल्क की
कभी सरहद पर चलकर देख लेना
Happy Indian Army Day

વધુ વાંચો

*મારો પતંગ*

મારો પતંગ રે મારો પતંગ,
વહાલો સૌને લાગે મારો પતંગ.
રાતો પીળો ધોળો ને કાળો ,
આકાશે ઉડ ઉડ કરતો...
કથ્થાઇ કેસરિયો આસમાની,
આંખોને ઈશારો દેતો....
ચાર ખૂણીયો વચ્ચે દોરી,
આભલે ઉંચે ચડતો....
આ બાજુથી પેલી બાજુ,
ઉડી ઉડી ને ગુલાટ મારતો..
નાના મોટા સૌને ગમતો,
આકાશમાં રંગો જમાવતો...
પતંગ નો ઇતિહાસ છે લાંબો,
નવરંગો મારો પતંગ પતંગ છે મારો.

✍રાજેશ બારૈયા "વનવાસી"

વધુ વાંચો

પક્ષીઓ છે કુદરતની પતંગ ,
આપણે કરીએ એમનું જતન.
- રાજેશ બારૈયા "વનવાસી"

14 November

Children's Day