vansh Prajapati ......vishesh ️

vansh Prajapati ......vishesh ️ માતૃભારતી ચકાસાયેલ

@vanshprajapati

(284)

66

20.8k

59.4k

તમારા વિષે

visheshની ગુલાબી દુનિયામાં તમારું સ્વાગત છે (insta..auther vishesh 7334)

કદાચ મારી કલ્પિત દુનિયા નહિ પણ મારું વાસ્તવિક સ્વપ્ન બનીશ એવુ સ્વપ્ન જોવાની મારી અભિલાષા જ મને તારાથી બાંધતી જાય છે 💗

-vansh Prajapati .....,vishesh .

વધુ વાંચો

🌺હા એ તારી રાહમાં જ્યાં એ લાગણીઓ વહે....
🌺હા એ તારી રાહમાં જ્યાં સત્યની સુગંધ આવે.....
🌺હા એ તારી રાહમાં જ્યાં એક જ વિચાર વહે.....
🌺હા એ તારી રાહમાં જ્યાં આવકાર વહે.........
🌺હા એ તારી રાહમાં જ્યાં મનની સુંદરતા વહે......
🌺હા એ તારી રાહમાં જ્યાં નવા પડકારો રહે.....
🌺હા એ જ જીવનની રાહમાં જ્યાં એક નવો વિચાર વહે.......
🌺હા એ તારી રાહમાં જેનો માત્ર અત્યારે આભાસ વહે ....
હા એ તારી રાહમાં જ્યાં મારા અસંખ્ય સપનાઓ વહે ....
🌺હા એ જ તારી રાહ જ્યાં મારી રાહ નો અંત આવે .....જે મારા જીવનનું અંતિમ અને પહેલું સત્ય છે ,હા એ તારી રાહમાં ...........હા એ તારી રાહમાં ..........હા એ તારી રાહમાં .........

વધુ વાંચો

vishesh

-vansh Prajapati .....,vishesh .