જ્યારે તમે હસો તો કેટલા સુંદર લાગશો તે વિચારો થી તો જીવન રંગીન બની જાય ખુશ રેહવુ એ જીવન નું એક લક્ષણ છે પોતે ખુશ રહી બીજા ને ખુશ કરવા નું છે મારું કામ એટલે જ તો હેપ્પી છે મારું નામ

दिल से रिस्ता बना कर। चलते चलते चलना सीखा कर कहा तुम चले गए।

सपने अधूरे रह जाते है ।
अगर उसे पूरा करने की चाहत नही रखी आपने

family tree task and daily task (0) daily check and complete 30 sec ads (1) daily post , post ,like quotes,song,pic,video,all member (2) like any member cover and 1 gift and comment, (3) watch 4 ads , 30 sec each 1 ads get collect 5 to 15 gold coins, (4) spend time in caption ,co caption room party room main 6 min bethna hai koi ho ya na ho , (5) watch 6 min live any one , (6) all task finish and collect them and get 1600 silver coin and win 4 to 15 gold coin watch ads
gift chellnge kare khud pe moti mar ke

વધુ વાંચો

#ખાનગી
જીવન તો ખાનગી જેવું છે દિલ ની વાત હતી કોઈક.
પણ મારા જાહેર જીવન મા તો સાવ એકલી ખાનગી જ રહી ગઈ એ શબ્દો પણ આજે સાદ કરે છે.

વધુ વાંચો

#ભૂતકાળ
યાદો જૂની દાદીમાની રામાયણ યાદ કરી.
ચકો મકો દાદી કે કેમ કરી વિસરાય .
જ્યારે 8 વાગ્યા નો સમય 7 વાગે બેસી જતા.

વધુ વાંચો

#ભૂતકાળ
ફક્ત એક શબ્દ ભૂતકાળ એટલે એ સમય
જ્યારે 5 વાગે સ્કૂલ થી છૂટી ને આવતા ને
પરિવાર સાથે રામાયણ જોતા,
આજે એજ દિવસ ફરી આવ્યો અને એ પણ
પરિવાર ની સાથે આવ્યો.

વધુ વાંચો

समय उही कह रहा है कुछ ।
तुम युही मुस्कुराते रहना
शायद तुम्हारी यही मुश्कान
किसके चेहरे का स्मित हो ।

#ચિત્ર

સવાર નું ચિત્ર પણ જાણે વિચિત્ર હતું.
આંખો સામે ચકલી ના કલરવ નું ચિત્ર હતું.
પેહલી કિરણ જોઈ સૂર્ય નું હું મલકાયો
પણ કોણ જાણે રાત્રી નું રૂદન કેમ બન્યું ચિત્ર હતું.

વધુ વાંચો

જનતા કરફ્યુ કોરોના સામે ની લડત

epost thumb

  મને બહુજ જ બીક લાગે છે  કેમ કે હું ભારત મા પોતાના પગ પેસારો કરવા આવ્યો હતો.
પણ જો લોકો મારી મજાક ઉડાવી ને 22/03/2020 ને રવિવારે બહાર નીકળ્યા તો હું તેમને મારી ચપેટ માં લઇ લઈશ પછી કહેતા નહિ કે મને ના કીધું .
મને મારવા માટે મોદીજી એ જનતા કફ્યુ લગાવ્યું છે .
જો ભૂલ થી પણ કોઈ ના નીકળ્યું તો હું અસ્તિત્વ વિહોણો થઈ જઈએ.
મને ભારત વાળા નહિ આવવા દે ,ચીન મા તો તમને ખબર જ હશે મેં શુ શુ કર્યું ,ઇટલી શુ મેં વિશ્વ ને ચપેટ મા લઇ લીધું છે.
હવે હું ભારત મા આવું છું.
પણ મને બીક લાગે છે કે જનતા કરફ્યુ જો કારગર રહેશે તો હું નહિ બચી શકું .
મને મારવા સ્કૂલ ,કોલજે,સિનેમા,મેળા બધું જ 31 સુધી બંધ છે .
મોદીજી કહેતા હતા ને કે આપડે જો તેને માત આપવી હોય તો સાવચેતી રાખવી પડશે .
હું સ્વસ્થ હોઈશ તો આખું વિશ્વ સ્વસ્થ બનશે .

બને ત્યાં સુધી રવિવારે બધા જ જનતા કરફ્યુ નું પાલન કરો .
કેમ કે સરકાર જાણ્યા વિચાર્યા વગર તો કાંઈ જ નો કરે.
કોરોના વાયરસ 12 કલાક સુધી ટકી રહેતો હોય છે જો બને તો આપડા એક દિવસ ના કારણે નવો કેશ ના બને અને લોકો પણ જાગકૃત થાય તે હેતુ છે આનો મુખ્ય .
રવિવાર સાંજે 5 વાગે ચૂકતા નહિ આપડા દેશ ના જવાનો અને બીજા આ ક્ષેત્ર કામ કરી રહેલ તમામ નું અભિવાદન કરવા નું .
સંકલ્પ :કરીએ આપડે
હું સ્વસ્થ તો આખું વિશ્વ સ્વસ્થ
હું શરૂવાત કરીશ તો બધા જ કરશે જ
હું સ્વચ્છતા રાખીશ તો તે જોઈને બીજા પણ રાખશે .
હું સાવચેતી રાખીશ ને બીજા ને પણ રાખવા કહીશ .
હું કોરોના થી ગભરાઈશ નહિ પણ તેનો સામનો કરીશ.
કોરોના ની વિશ્વ મહામારી સામે આપડો દેશ એક બની ને લડશે .

વધુ વાંચો