મારી આંખોમાં બેશુમાર નશો ચડી ગયો જ્યારે તારો હાથ મારા ગાલે અડી ગયો.

પાલવ ના છેવાડે રૂપિયા બાંધતી હતી

"માં" વરસો પહેલાં ATM રાખતી હતી,

અને માંગો ત્યારે આપતી હતી,
"માં" PIN પણ ક્યાં માંગતી હતી?

વધુ વાંચો

ક્યાં સુધી દૂર કરશો મારી યાદો અને મારી વાતો...!!

હું દરેક રાહમાં છોડી જઈશ શબ્દોની મુલાકાતો...!!

અણગમતું છે ને, એ બધું મનગમતું થઈ જશે

જ્યારે તમારા હૈયે કોઈ રમતું થઈ જશે..

આવી જાઓ મારા સપનામાં
થોડી વાતો કરીએ,
કાલ જ્યાં છોડી હતી
ત્યાંથી જ શરૂઆત કરીએ...

- અજ્ઞાત

" હસ્તરેખામાં ન હોય એને હેત ન કરાય,
આંસુઓથી ક્યારેય ભીની રેત ન કરાય !!"

મળ્યું’તું કોઇ એક જ વાર...!!
તે પણ અડધી ક્ષણ માટે...!!
મિલન બસ એટલું કાફી હતું...!!
એના સ્મરણ માટે...!!

તું જેની પાસે છે તેને તારી કદર નથી.. 
અને જેને તારી કદર છે તેની પાસે તું નથી..!

હુ તો એક સામાન્ય માણસ છુ,
અહી તો બધા ખાસ ને શોધે છે.

હજારો ફુલો ની ચીસ જયારે શાંત પડે છે....
ત્યારે બજાર માં અત્તર ની શીશી મળે છે.....!!

બહારથી જે દેખાય તે એક ઝલક હોય છે ,
બાકી દરેક માણસ અંદરથી અલગ હોય છે