?

ભલે call ના કરો તો કંઈ નઇ

પણ એક msg તો કરી દો

દિલ ની સાથે સાથે આંખો પણ થાકી ગઈ

રાહ જોઈ ને.

ક્યારેક તો એવું લાગે છે કે હવે બધું જ પૂરું
પણ ત્યા જ જિંદગી
નવી શરૂઆત કરી દે છે

તમારું સમ્માન ત્યાં સુધી જ છે
જ્યાં સુધી અમારા સ્વાભિમાન ને ઠેસ ના લાગે...
??

મૂકી દીઘું સમજાવવાનું મનાવવાનું અને માણવાનું

જેને મળવું હોય એ મળે વાત કરવી હોય એ કરે બાકી આગળ વધે...
??