હું ઉપેન ઝાલા દર્દ ને શબ્દ નું રુપ આપુ છું.

જિંદગી જીવવા માટે શું જોઈએ...?
એક જ એવી વ્યક્તિ જે..
તમારા થી પણ વધારે તમારી હોય...!

'ખામોશી' સ્વરૂપ એક દોસ્ત મળ્યાં
શબ્દ મૌન રાખી બધી વાત કરી જાય.

જે મારા નથી એને મારા સમજી બેઠો
બસ એ ભુલ કરી બેઠો.
ઉપેન

કડવું સત્ય
જે વાતો તમને તકલીફ આપે છે
એ જ તમને તાલીમ પણ આપે છે.
ઉપેન

લોકો ને આજકાલ લાઈફ કરતા
લાઈક માં વધારે રસ છે.

બેશક મારા જેવા દુનિયા માં હજારો હશે
પણ મારી દુનિયા માં તમારાં જેવા દોસ્ત કોઈ નથી....!

તમારી અંદરની નફરત લોકો એક મીનીટમાં ઓળખી જાય છે
પણ,તમારી લાગણીને સમજવામાં લોકો વર્ષો લગાડી દે છે...

આ દુનિયા ગોળ છે,
પણ કડવાશ બોવ.

નજર ને નીચી ઢાળી તારું શરમાવવું,
આહ.
શું કહું, જોઈ તને વગર પીધે નિયત નુ લથડાવવું.

આંસુ અટક્યું છે નયનના ઉંબરે કેમ ...?
એને નક્કી કોઈ મર્યાદા નડે છે.