....જે કૃષ્ણએ આખો *ગોવર્ધન પર્વત*ટચલી આંગળીએ ઉપાડી લીધો, એ જ કૃષ્ણ *વાંસળી* બે હાથે પકડે છે. _બસ આ જ ફરક છે *"પરાક્રમ"* અને *"પ્રેમ"*