Always be happy, happiness finds u...........હું ટ્વીંકલ ચાવડા કોઈ વ્યવસાયિક લેખક,કવિયત્રી કે શાયર નથી,પણ મને મારા અંતઃ કરણ થકી જે કંઈ પણ અનુભૂતિ થાય છે.એજ હું કલમ થકી એક કાગળ પર ઉતારું છું.

Birthday means the day of God 4 thanking him unconventionally,
So,i am blessed whatever he has given to me as an unexpectedly i always accept it from the bottom of my heart
So,i m really very thankful to God by all my inner soul
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
By
Kesharkunj

વધુ વાંચો

આપણે ખુદ ને motivated કરવા માટે I m the best કહેતા હોઈ છીએ અને આ સારી વાત છે. એમાં કંઈ ખોટું નથી.પણ આપણે ક્યારેય એમ નાં માનવું કે નાં ધારવું જોઈએ કે આપણા કરતાં the best કોઈ હોઈ જ ના શકે.અને આપણો આજ અભિગમ આપણ ને અધોગતિ તેમજ પતન તરફ લઈ જાય છે.
🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ

વધુ વાંચો

યોગ્ય સમયે આત્મજ્ઞાન થઈ જઉં એ કોઈ ચમત્કાર થી કમ નથી.
🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ

આપણે રોજ બરોજ ની જીંદગી માં ઘણી વાર એમ બોલતાં હોઈએ છીએ કે જવા દો કે રહેવા દો એમનાં જેવું કોણ થાય. એમનાં જેવું આપણે ના થવાય અને એમના જેવા થઈ શું તો આપણા માં ને એમનાં કોઈ ફર્ક નહિ રહે. કેમ?આપને માટી ને એ સોનાં ના?
પણ, યાદ રાખજો આજ લોકો આપણી આજ સારપ નો ગેરફાયદો લઈ ને આગળ જતાં આપણી ખૂબ મતલબ ખૂબ મેથી મારે એટલે આપણે પણ કંઇક એવો ચમત્કાર આપવા નો કે જિંદીભર એવું કરવા નું ભૂલી જાય કેમ કે આ દુનિયા અને દુનિયા ના લોકો જ્યાં સુધી ચમત્કાર નહિ આપો ને ત્યાં સુધી તો નમસ્કાર નહિ જ કરે.એટલે આવા લોકો ને રોજે રોજ નહિ પણ ક્યારેક ક્યારેક નાના મોટા ચમત્કાર આપતા રહેવું નહિતર માથે ચડી જાય.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ

વધુ વાંચો

ભગવાન પછી જો કોઈ પુજયનીય અને મહાન હોય તો તે એજ વ્યક્તિ છે.જે કોઈ અન્ય વ્યક્તિ થકી જાણતાં કે અજાણતાં કરવામાં આવેલી ભૂલ ને સહ હૃદય થી માફ કરી શકે છે.
કેમ કે માફી તો કોઈ પણ માંગી શકે છે.પણ ખરેખર માફ તો એજ વ્યક્તિ કરી શકે કે જેના ભીતર માં ક્યાંક ને ક્યાંક પરમાત્મા નો વાસ રહેલો છે,એજ માફ કરી શકે છે.બાકી
બધાં નહિ.અને જેટલું અન્ય વ્યક્તિ ની ભૂલ ને માફ કરતા જશો એમ એમ આપણું હ્રદય પણ એક દમ સ્વસ્છ, નિર્મળ અને કોમળ થઈ જશે.અને મન પર કોઈ પણ પ્રકાર નો ભાર પણ રહેશે નહિ. મન એક દમ સ્વસ્થ રહેશે.
અને મન જેટલું સ્વસ્થ હશે એટલું જ તન અને જીવન પણ સ્વસ્થ, સુખમય અને શાંતિમય રહેશે.
🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ

વધુ વાંચો

પુરુષ ગમે એટલો જેન્ટલમેન હશે તો પણ હ્રદય ના કોઈ તો ખુણા માં વધુ નહિ તો કીડી નાં કણ જેટલો પણ ક્યાંક ને ક્યાંક તો પોતે પુરુષ છે એવો પૌરુષત્વ નો અહમ્ તો જન્મજાત થી પુરુષ માં હોય જ છે. એમાં એનો પણ વાંક નથી કેમ કે તે એનાં માં રહેલો એક પ્રકૃતિ ગુણ છે.
🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ

વધુ વાંચો

Always be self lover,but not to be self obsessed.
🙏🙏🙏🙏🙏🙏
By
Keshar kunj

Talented people do not get opportunity and those who get opportunity are not talented.
The rest of the exceptions are everywhere.

By
Keshar kunj
🙏🙏🙏🙏🙏🙏

अगर हमारे दिल में किसी भी इंसान ने प्रति प्रेम और करुणा जैसे किसी भी प्रकार के जज़्बात है और वो अकारण हैं तो ही वो परिपूर्ण है।
🙏🙏🙏🙏🙏🙏
केशर कुंज

વધુ વાંચો

लोग अक्सर मुझसे ये पुछा करते है,की तुम जब भी घर से बहार निकलती हो, तो अपना चेहरा यु दुप्पटे से ढककर क्यों निकलती हो?
तो मैने भी जवाब दे ही दिया,की
" मुझे उसके अलावा कोई और देखें,और उसके अलावा किसी और की नज़र मुझ पर पड़े ये तो मेरे ज़मीर को भी गवारा नहीं है।"
🙏🙏🙏🙏🙏🙏🙏
केशर कुंज

વધુ વાંચો