Hey, Basically I am an advocate and practicing in Ahmedabad. But this is my hobby to write something what I think. so, writting some short stories etc. I am also a blogger. I am glade to be here.

અઠવાડિયે એકાદ મેસેજ / લાઈક /કમેન્ટ મોકલતા રહેજો એટલે મને ખ્યાલ આવે કે મારા મિત્રો મજામાં છે.
Take care...
Stay home stay safe.

વધુ વાંચો

સૌથી મોટો વીર પુરુષ સૌથી વધુ ક્ષમાવાન અને ઝઘડાથી દુર રહેવા પ્રયત્નશીલ રહે છે.

માત્ર શારીરિક બળ એ શક્તિ નથી, આત્મબળ એ શક્તિ છે. રાવણ બળવાન હતો, શક્તિશાળી નહી.

નીચેની લિંક મારી બુકની છે જે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં અવેલેબલ છે. બુક નું કવર પેજ મેં જાતે પેન્સિલ સ્કેચ તૈયાર કર્યું છે. અને કવર પેજનું સ્કેચ વાર્તાનો એક ભાગ છે. વાર્તા એ સ્કેચ સુધી પહોંચે છે ત્યારે જ વાર્તામાં નવો વળાંક આવે છે.

I think you might like this book – "NEVER GIVE UP" by TAPAN OZA.

Start reading it for free: https://amzn.in/i96rgCI

વધુ વાંચો

બધું જ જો સારું હોત તો ખરાબનું શું થાત, પ્રેમ જો સાચો જ હોત તો શરાબનું શું થાત !!

ક્યાંક તડકો દેખાય તો કહેજો મને, રૂ જેવી હલકી અને ભીંજાઈ ગયેલી ગેરસમજોને સૂકવવી છે !!

બેહદ હદ પાર કરી હતી અમે ક્યારેક કોઈના માટે, અને એણે જ આજે શીખવાડી દીધું હદમાં રહેતા !!

દરિયાને લાગે કે મારી પાસે પાણી અપાર છે.પણ એ ક્યાં જાણે છે કે આતો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે...!!!

હું એક જ શોખ જોરદાર રાખુ છું. પરિસ્થિતિ ગમે તે હોય... ચેહરા પર હંમેશા સ્મિત રાખુ છું....

સંપત્તિ પ્રયત્ન વગર અને રાતોરાત આવી શકે, બાકી સંસ્કાર અને સમજણને આવતાં તો પેઢીઓ લાગે છે !!


🙏** *શુભ સવાર***🙏

વધુ વાંચો