If the world was blind how many people would you impress?

એકવાર હાથે કરી હાયૉ પછી,
તારી સામે જીતવુ નથી!

જો હુ કહુ તે થાય ની મોસમ નથી રહી,
વીતી ગયેલ સુખ હવે સંભારવું નથી.

સાવ સાચું જ હશે તો એ ગલત નથી.
જે હાથમાં છે એ બધું હસ્તગત નથી.
એની આંખોની ભાષા સમજી ન શક્યા,
એ સમજવાની અમને તો આવડત નથી.

વધુ વાંચો

હતા જે આવનારા કાલ,
એ એક જ નહિ આવ્યા,
નહીતર જીંદગીમાં તો
ઘણીયે કાલ આવી ગઈ.

આકાશમાંથી એક તારો ખરતો જોયો,
મે એને તારી પાછળ મરતો જોયો!

કરો જો પથ્થરને પોલીસ પણ કેટલી!
હીરાની ચમક કદી ન આવે એટલી!

પથ્થર બની હુ જોતો રહ્યો કાળની ગતિ.
વષૉ જીવનના પાણી બનીને સરી ગયા.

આંખ સામે આંખ તારે મેળવીને વાત કરવાની,
સત્યની સાથે અસત્યનું એક તારણ તારવાનું છે.
એક માણસ જિંદગીથી દીર ખસતુ હોય તો પણ શુ?
એ જ માણસની જગ્યાએ કોઈને પણ આવવાનું છે!

વધુ વાંચો

નહિ તો સિતારા હોય નહી આટઆટલા ,
કોઈ વિરાટ સ્વપ્નનાં ચુરા થયા હશે.

જરાય સ્પષ્ટ નથી પણ જવાબ વાંચુ છું.
મને એ ટેવ છે,
આખર ખરાબ વાંચુ છું.