હું ત્રિકુ મકવાણા, મારી વાર્તા લેખનની શરૂઆત પ્રતિલીપી વાર્તા મહોત્સવ - ૨૦૧૫ને કારણે થઇ. તેમાં મારી પ્રથમ વાર્તાને બીજો ક્રમાંક મળ્યો. એ પહેલા મારી પદ્ય અને ગદ્ય રચનાઓ " અક્ષર નાદ "માં પ્રગટ થઇ. અને " વેબ ગુર્જરી" માં મારી કવિતાઓ પ્રગટ થઇ. મારી વાર્તાઓ ખાલી કોરી કલ્પના પર આધારિત નથી હોતી, પણ વાસ્તવિક ઘટનામાં મારા પોતાના રંગ ભરી વાર્તા તૈયાર કરું છું. તેમાં હાસ્યનો થોડો રંગ ઉમેરું છું. મારું મૂળ વતન મોરબી, હાલ વડોદરામાં એક ખાનગી કંપનીમાં એન્જીનીયર છું. મારું ઈમેઈલ ID : tcmakwana @gmail .com અને મોબાઈલ નંબર : 9426760094 / 7878805441 છે. આપના સૂચનો આવકાર્ય છે.

કોઈ બાઇટ્સ ઉપલબ્ધ નથી

કોઈ બાઇટ્સ ઉપલબ્ધ નથી