#કવિતા લેખક # ચિત્રકાર #વાચક

बेकरारिया

ये केसी बेकरारिया है, जो संभाले नही संभलती..
ये केसी दूरिया है, जो तेरे बिना नहीं कटती..
क्यू में इतना बैचेन हो रहा हु, क्यू में इतना पागल हो रहा हु..
ये केसी मेरे दिल की धड़कने है, जो तेरे बिना नहीं धड़कती..

- तरंग ( अरमान )

વધુ વાંચો

"પ્રેમ" ❤️

બધી રીતે તમારો ખયાલ રાખે , કેર કરે એ પ્રેમ છે..
જે તમને તમારા થી પણ વધારે ઓળખે એ પ્રેમ છે..

દિલ ની ધડકન જેને જોતા જ વધી જાય એ પ્રેમ છે..
જેના સ્પર્શ થી જ રોમાંચિત થઈ જવાય એ પ્રેમ છે..

વધુ વાંચો

"પ્રેમ" ❤️

પ્રેમ એ ખાલી પ્રેમ નથી, એક જીવનભર નો સાથ છે...
કદી ના છુટે એવો એહસાસ છે..

તમને સદાય હસતા રાખે એ પ્રેમ છે..
ને તમારું એક આંસૂ પણ પડે તો દુનિયા સામે લડે એ પ્રેમ છે..

કોઇ ની કમી મહેસૂસ ન થવા દે એ પ્રેમ છે..
કોઇ ના સપના ને પોતાના બનાવી લે એ પ્રેમ છે..

વધુ વાંચો

ગમે છે મને..

નાની નાની વાતોનું ધ્યાન રાખવાનું ગમે છે મને..
કારણ વગર કોઈ ને ખુશ કરવાનું ગમે છે મને..
કેટલી સુંદર છે તારી આ મુસ્કાન..
આ મુસ્કાન માં ખોવાઈ જવાનું ગમે છે મને..

વધુ વાંચો

માનવીની લાગણીઓને ખુબ જ સારી રીતે સમજતી ગઇ..
સિસ્ટર હતી પણ ડોક્ટર નું કામ કરતી ગઇ..

- અરમાન

# પપ્પા 💓