હું રીન્કુ શાહ એક હાઉસવાઇફ જેણે કયારેય સપના માં પણ નહતું વિચારયુ કે તે કયારેય લેખક બનશે .વાર્તા કે નવલકથા લખશે મે આ સાહસ કર્યું માતૃભારતી જેવી એપલીકેશન ના કારણે વાંચવા નો શોખ તો નાનપણ થી જ છે તારક મહેતા,હરકીશન મહેતા , અશ્વિની ભટ અને તેમના જેવા અનેક લેખકો ની રચનાઓ વાંચી ને મોટી થયેલી છું .મને લાગે છે કે માતૃભારતી એ પ્લેટફોર્મ આપે છે દરેક નવા લેખક ને તેમના વિચાર પ્રસ્તુત કરવા માટે .તેના માટે માતૃભારતી ને અભિનંદન .મારી રચના ઓ વાંચવા અને અાપનું અમુલ્ય રેટિંગ આપવા માટે ધન્યવાદ .

આજે દરેક ગુજરાતીઓના સન્માન અને ગૌરવ નો દિવસ છે. મારા ગુજરાતી ભાઈઓ અને બહેનોને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છઓ.
મને ગર્વ છે કે, હુ એક ગુજરાતી છું. ગુજરાતી મારી ભાષા છે અને આખુ ગુજરાત મારુ ઘર છે.


🌹 ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ

-Rinku shah

વધુ વાંચો

નમસ્તે વાચકમિત્રો,
સુપ્રભાત.

આજ થી શરૂ થઇ રહેલી મારી લઘુનવલ વાંચીને પ્રતિભાવ જરૂરથી આપજો.મારી આ લઘુનવલ ,લઘુનવલ કોમ્પીટીશનમ‍ાં પ્રથમ સ્થાન પામેલી છે.વાંચીને આપનો અમુલ્ય પ્રતિભાવ અવશ્ય આપજો.આ લઘુનવલ એક અલગ જ વિષય પર આધારિત છે.
Rinku shah લિખિત વાર્તા "જીવનની ઢળતી સંધ્યાએ તારો સાથ - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19903979/jivanni-dhadati-sandhyae-taro-sath-1

વધુ વાંચો

નમસ્તે વાચકમિત્રો,

આપ સર્વેને અને આપના પરિવારને નવા વર્ષ ૨૦‍૨૧ની શુભેચ્છા.આપ સૌનો આભાર મારી વાર્તાને પસંદ કરવા માટે.આગળ પણ મારી વાર્તાઓ વાંચતા રહેજો અને આપનો અમુલ્ય પ્રતિભાવ જરૂર આપજો.

-Rinku shah

વધુ વાંચો

Rinku shah લિખિત વાર્તા "વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨ - ભાગ-7" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19903486/wanted-love-2-7

વધુ વાંચો

વાંચો મારી નવી નવલકથા જે આજથી શરૂ થઇ છે.વોન્ટેડ લવ...સાચા લવની શોધ.પાર્ટ ૨
જે મારી નવલકથા વોન્ટેડ લવ ...લવની શોધમાંનો બીજો ભાગ છે.આગળની વાર્તાની જેમ આ વાર્તાને પણ આપનો પ્રેમ આપજો.

-Rinku shah

વધુ વાંચો

Rinku shah લિખિત વાર્તા "રુદ્રની રુહી... - ભાગ-37" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19900668/rudrani-ruhi-37

આજથી શરૂ થતું નવું વર્ષ આપને અને આપના પરિવારને સુખ,શાંતિ અને સમૃદ્ધિ આપે.
આજથી શરૂ થતા નવા વર્ષમાં આપની દરેક મંગલ કામનાઓ પુર્ણ થાય તેવી મારી શુભેચ્છા.
નવા વર્ષમાં બની શકે તો આપણે કોઇને પણ આપણા શબ્દો વળે દુખના પહોંચાડીએ અને સારું વાંચન વધારીએ .આપનો સૌનો ખુબ ખુબ આભાર મારી વાર્તાઓને પસંદ કરવા માટે.
સાલ મુબારક🙏🌟✨
રિન્કુ શાહ.
-Rinku shah

વધુ વાંચો

Rinku shah લિખિત વાર્તા "રુદ્રની રુહી... - ભાગ -23" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19897392/rudrani-ruhi-23

# સંબંધ

આજે કોરોના વાયરસ માટે કહેવું છે.પ્લીઝ બધાં ઘરમાં રહો થોડો સમય સાંચવી લો.કદાચ આ સમય એક તક પણ લાવ્યો છે.સતત વ્યસ્ત રહેતા જીવનમાં અગર કોઇને સૌથી વધારે ઇગ્નોર કરીએ છે તો તે વડિલો અને બાળકો છેે.તેમને સમય નથી આપી શકતા નોકરી કરતા લોકો.અને કોરોના વાયરસથી અગર કોઇને સાચવવાના છે તો તે પણ બાળકો અને વડિલો જ છે.તો પ્લીઝ ઘરે રહી તેમનું ધ્યાન રાખો.સંબંધ વધુ મજબુત બનાવો.
be safe stay home take care everyone

વધુ વાંચો

#વિચલિત
આજ નાં સમય માં સૌથી વધુ વિચલિત કરતી ક્ષણો પોતાના ઓ ની પોતાના લોકો થી દુરી.પાસે રહી ને પણ લાગણી નાં સમજી શકવા ની તકલીફ , પોતાની પીડા કોઇને પણ નાં કહી શકવા ની તકલીફ સૌથી વધુ વિચલિત કરે છે.આજ નાં સમય માં કોઇ ની પણ પાસે સાચા મન થી મદદ કરવા ની ભાવના ની કમી એ સૌથી વધારે વિચલિત કરે છે.
આપણી એક નાની મદદ કોઇના માટે ખુબ મોટી હોઇ શકે છે.ટ્રાય જરૂર થી કરજો.

વધુ વાંચો