Hi, I am Swati Joshi. Creative Content Writer at swatisjournal.com. Hope you will enjoy my Short stories, articles and poems published in Gujarati, Hindi and English.

ત્રીસ થી ચાલીસ વર્ષનાં માતા-પિતાનાં આખા વર્ગને આ પૂછવું હતું કે, તમે તમારા બાળકોને હોર્લીક્સ/પીડીયાશ્યોર/બોર્નવીટા/શક્તિવીટા (ટીવી કહે છે બહુ એસેન્શિઅલ છે એટલે!)🥛🍶,સારું શિક્ષણ 👩‍🏫, સંસ્કાર 😇અને વારસામાં એક સારી એવી રકમ 💰💵આપવાનો પ્રબંધ કરવા તો ખુબ મહેનત કરતા જ હશો પણ, શું તમે એમને નિયમિત રીતે થોડો 'અભાવ' આપો છો ખરા? 🤔

ન આપતા હો તો, આજથી જ શરુ કરો.. વેક્સીનેશન 💉 જેટલું જ જરૂરી છે એ પણ... નહીં આપો તો, જીંદગી પોલીઓગ્રસ્ત 🤒🤕થવાની શક્યતા છે!

#mamro #funtastic #justathought #swatisjournal #dailyquotes #poetry #shortstories #stories #articles #Gujarati #English #story #thoughts #indianauthor #writer #follow #thoughts #yellownotes

વધુ વાંચો

સીરીઝ 'વિથ લવ , સ્વાતિ' હેઠળ આજનો આ આર્ટીકલ ઘણાં નવા જોડાયેલા વાચક મિત્રો માટે કંઇક નવું હશે અને મારા વ્હાલા ગુજરાતી વાચક મિત્રો માટે ફરી એક લ્હાવો...

તમને પણ આવી જ કવિતારૂપી દીવાદાંડી જીવનનાં તોફાનોમાં રસ્તો દેખાડતી હશે ને? ઘણી વખત નોંધ નહીં લઇ શકાતી હોય એટલું જ..
https://swatisjournal.com/07-tamari-lifeguard-jevi-koi-kavita-chhe/

તમારી માર્ગદર્શક કવિતા વિષે મને અહીં કમેન્ટ સેક્શનમાં લખશો તો, મારી સાથે બીજા મિત્રો પણ તેનો લાભ તેમજ આનંદ લઇ શકશે...

લખશો ને?
-
-
-

#series #gujarati #article #gujaratipoetry #withloveswati #deception #betrayal #feelings #lifelessons #life #love #emotions #relations #inspiration #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #destiny #follow #indian #writer #Gujarat #vadodara

વધુ વાંચો

સરકારનું ટાઈમિંગ જોરદાર છે. ટ્રાફિક નિયમોનો બોમ્બ લોકલ લેવેલે જ એવો ફોડ્યો કે, પબ્લિક પાકિસ્તાન, ન્યુક્લીઅર બોમ્બ એવા બધા ગતકડા ભૂલી જ ગઈ. અને મીડિયા વાળા પણ રોજ કાશ્મીર કે બોર્ડર પર જઈને બેસતા હતા એના બદલે હવે ગામની ગલીઓમાં કોણ કોણ હેલ્મેટ કે પેપર્સ વગર કે ટ્રીપલ સવારીમાં આંટા દ્યે છે એની પાછળ ફરવા લાગ્યા ! અને બાકી ભાજપ-કોંગ્રેસનાં વર્ગ-વિગ્રહ થી છલકાતું સોશિયલ મીડિયા હવે રોડ, ખાડા, કોન્ટ્રકટર, ઢોર અને ટ્રાફિકની નિયમાવલી જેવી માહિતી થી ઉભરાય છે...
😅😆😝

#mamro #funtastic #justathought #swatisjournal #dailyquotes #poetry #shortstories #stories #articles #Gujarati #English #story #thoughts #indianauthor #writer #follow #thoughts #yellownotes

વધુ વાંચો

ઇચ્છાઓનાં ખાલી ઘડા સાથે યાદોની કાંકરીઓ અથડાય ત્યારે આવો રણકાર થાય..
વરસાદી ખલેલ પછી, ફરીથી એક વખત દિલથી, દિલની વાત!
સ્વસ્થ રહો, વાંચતા રહો..

કમેન્ટ કરવાનું ચૂકશો નહીં.

-
-
-
#swatisjournal #poetry #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #gujaratipoem #indianwriter #indiblogger

વધુ વાંચો

વધતી ઉંમર સાથે આ વાત સ્પષ્ટ રીતે સમજાઈ કે, લોકો કઈ રીતે વર્તશે તેનો આધાર તેમની ઉંમર, સમજણ, બેકગ્રાઉન્ડ, કેળવણી કે જરૂરિયાત પર હોતો નથી... તે નિશ્ચિત કરનારું એક અને માત્ર એક જ પરિબળ છે, એમની વૃત્તિ! 😊

#mamro #funtastic #swatisjournal #thoughts #thoughtoftheday #Wednesdaywisdom #indianwriter #blog #blogger #stories #poetry #articles #motivational #gujarati #swatisjournal #yellownotes #dailyquotes

વધુ વાંચો

આજનાં મોર્ડન જીવનમાં લાગણીઓ અને સંબંધોનાં કેટલાય નવા એન્ગલ્સ જોવા મળે છે, પહેલાનાં સમયમાં જે કદાચ કલ્પનામાં પણ શક્ય ન હતું એ આજકાલ ઘણાં માટે સહજ જીવનનો જ એક ભાગ હોય છે...

પ્રેમ એ કોઈ બે જ વ્યક્તિઓ વચ્ચેની વાત છે એવી સામાન્ય માન્યતાનું ખંડન કરતી એક મ્યુઝીકલ સાથે ચાલો જોઈએ પ્રેમનું 'થર્ડ ડાયમેન્શન!' 💝✨
-
-
-

https://swatisjournal.com/third-dimension-a-gujarati-musical-short-story/

#musical #story #music #life #love #shortstory #stories #deception #friendship #feelings #lifelessons #emotions #relations #inspiration #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal

વધુ વાંચો

લાંબા સમય બાદ આજે મ્યુઝીકલનો વારો આવ્યો છે..
નવા જોડાયેલા વાચકો માટે જણાવવાનું કે, મ્યુઝીકલ્સ એ નાનકડી લઘુકથાઓ (ખરેખર લઘુકથા કરતા પણ નાની એટલે નાનકડી ઉમેર્યું છે!) છે, જેનાં અંતમાં કથાની પૂર્ણાહુતી કરતું એક ગાયન હોય છે. 📻🎼🎧

મજાની વાત એ છે કે આજની આ મ્યુઝીકલ મારી પહેલી ગુજરાતી મ્યુઝીકલ છે... તો, વાંચો, સાંભળો અને માણો. 💖🎼💝

ગમશે એટલે તમે મને કહેશો જ એ ખાતરી છે. ✍️👍
-
-
-

https://swatisjournal.com/vyasan-a-gujarati-musical-short-story/

#swatisjournal #musical #shortstory #music #love #lifestories #lifelessons #feelings #emotions #stories #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #gujaratipoem #indianwriter #indiblogger

વધુ વાંચો

ફેસબુક ની ફીડમાં કવિતા તરીકે ઓળખાતી ધડ-માથા વિનાની
તુકબંદીઓ દિવસ રાત પોસ્ટ કરતા પાત્રો જોઇને જસ્ટ એમ જ વિચાર આવ્યો કે એમાંના ઘણાંનાં તો બાળકો કોઈકનાં જીવનની કવિતા કે ગઝલો બનવા માંડ્યા હોય છે, એ આ 'ગાલીબો' કે 'રુમીઓ' ને દેખાતું હશે કે બસ 'बंजर है सब बंजर है?' 🤔🧐

#funtastic #swatisjournal #dailyquotes
#JustThought #blog #indianblogger #thoughtoftheday #followher #writer #articles #stories #quotes #indianwriter

વધુ વાંચો

"હૃદય તૂટી ગયું છે પણ, હૃદય-ધબકાર બાકી છે;
ભલે થઇ વાર્તા પૂરી પરંતુ, સાર બાકી છે..." - અમૃત ઘાયલ

આવી કેટલીક અધુરી વાર્તાઓને સંગ્રહીને રાખી હોય તેવી તિજોરીઓ ક્યારેક ખુલે ત્યારે, એકા'દ ખાનું મહેકતું મળે ત્યારે, કંઇક આવી જ લાગણી થાય.. 💖✨
-
-
-
https://swatisjournal.com/gujarati-poetry-juni-tijori-nu-ek-khanu/

#swatisjournal #poetry #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #gujaratipoem #indianwriter #indiblogger

વધુ વાંચો

ઇચ્છાઓનાં ખાલી ઘડા સાથે યાદોની કાંકરીઓ અથડાય ત્યારે આવો રણકાર થાય..
વરસાદી ખલેલ પછી, ફરીથી એક વખત દિલથી, દિલની વાત!
સ્વસ્થ રહો, વાંચતા રહો..

કમેન્ટ કરવાનું ચૂકશો નહીં.

-
-
-
https://swatisjournal.com/gujarati-poetry-adhurap-no-hisso-tu/

#swatisjournal #poetry #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #gujaratipoem #indianwriter #indiblogger

વધુ વાંચો