નિરખીને જુવો તો ઈશ્વર દેખાય મનુષ્યમા...

કશુ જ નથી મફત મા અહી દરેકના સોદા થાય છેહવા છે મફત છતા શ્ર્વાસની કિંમત વસુલાય છે..

તુ આંખોમા આંખો પરોવી ને તો જો... અહી છે સ્નેહની સરિતા તુ એમા ડૂબી તો જો...

આજ મારા મન ને મારા અંત્તરનુ સાંભળવુ પડ્યુ કે.. એ બધી પ્રજાતીને પણ મધર્સ ડે ની શુભેચ્છા... જેમના પોતાના સ્વાર્થ માટે પોતાની જ માઁ ને અનાથ આશ્રમ પહોંચાડી છે.....😔😔 #સાંભળવુ

વધુ વાંચો

હે સત્તગુરુ તમારી તેજસ્વી દ્રસ્ટી થી... ખરી જતા ગુલાબને હવે ઝીલીશુ ખોબલે ખોબલે.. ઊડી જતી સુવાસને સમાવી લેશુ અંતરે... ખડા થઇ જઇશુ ઢળતા દિવસની વાટમા.. ભરીશુ હર્ષનો ગુલાલ સાંજના લલાટમા.. 🙏 શુભ સંધ્યા 🙏 #તેજસ્વી

વધુ વાંચો

કોઈની ટીકા કે હમદર્દી ન કરો... સમજ્યા વિના શુ ખબર કે કઈ દિશામા કોનો કેવો હાલ છે... સુરજ🙏🙏🙏

મારી વેદના કળીને બતાવ તો માનુ તારી પ્રીત સાચ્ચી... નિર્જીવની વાત તો સહુ કરે જીવતા કરે તે પ્રીત સાચી... સુરજ

વધુ વાંચો

उसकी तस्वीर मैने खीची थी... अब वो तस्वीर खीचती है मुझे.. सूरज

એક તરફ આ રાંકનુ રતન છે જે કોરોનાથી દેશને બચાવવા ચીંથરામાંથી માસ્ક બનાવીને પહેરે છે અને સરકારી આદેશોનુ પાલન કરે છે... બીજી તરફ એવા કેટલાય ગધેડાઓ-ગધેડીઓ છે... જે કોઈ કામ વગર હજુ પણ રખડ રખડ કરીને દેશના કરોડો લોકોના સમર્પણ પર પાણીઢોળ કરી રહ્યા છે... દોસ્ત સલામ છે તારી નિરક્ષરતા અને ગરીબીને જેને દેશ અને દેશબાંધવોની ચિંતા છે...🙏🙏🙏

વધુ વાંચો

हमसे मत पूछिए हमारी महफ़िल का पता बस आ जाइए वहा जहाँ ग़म पे पाबन्दी है...
#પુછવું

इलाज ना ढूंढ तू इश्क का वो होगा ही नही इलाज मर्ज का होता है इबादत का नही..... सूरज 🙏🙏