I Like to write every type of genre

ઉત્તર તરફ ઉત્તર

વાર્તા વિશે:
હોલીવુડના કોઈ વિલન જેવો દેખાતો ૬.૫ ફૂટ ઊંચાઈ ધરાવતો, જોહન એના બોસના કહેવાથી મારી પત્ની રોશનીનું અને મારુ બેરહેમીથી ખૂન કરે છે. નસીબથી હું બચી જાઉં છું. જોહન અમને બંનેને ગાડીની ડેકીમાં નાખીને ઉત્તર તરફ ક્યાંક લઈ જાય છે. હું મરવાનું નાટક કરીને એની જોડે જઉ છું જેથી આમ અચાનક ઘરમાં ઘૂસીને અમારું મર્ડર કરવાનું કારણ જાણી શકુ. એક જંગલમાં જ્યારે જોહન એના બોસના કહેવાથી મને લાશ સમજીને ફેકવા જાય છે ત્યારે એ સમયનો ફાયદો ઉઠાવીને હું મારી ચતુરાઈથી એના ઉપર હાવી થઈ જાઉં છું, જેથી હું પણ જ્હોનની જોડેજોડે જેતે જગ્યાએ જોહનના બોસે આપેલી ૩૬ કલાકની સમય મર્યાદામાં પહોંચી શકું. દિવસ રાત ગાડી ચલાવીને અશક્ય લાગતો ૨૫૦૦ કિમીનો એ સફર હું માત્ર ૩૬ કલાકમાં ગમેતેમ કરીને પુરો કરુ છું. જોહનનાં બોસે જણાવેલ જગ્યાએ પહોંચતા પહોંચતા જે પ્રશ્નોનું વાવાઝોડું મારા મનમાં ઘૂમી રહ્યુ હતુ એ શાંત થવાને બદલે અહીંયા ચાલતુ વિનાશકારી ષડયંત્ર જોઈને વધારે મોટું સ્વરૂપ લઈ લે છે. આ ષડયંત્ર શેના વિશે છે, રોશનીને મારીને એની લાશ અને ત્યાં જોવા મળેલી ઘણીબધી લાશો જોડે શું થશે, એ બધુજ જાણવા તમારે પણ મારી જોડે જ્હોનની ગાડીમાં બેસીને આ રોમાંચક અને સસ્પેન્સ વાળી સફરનો ભાગ બનવો પડશે.
So, Fasten your seat belt & Let's go.

Read free on Matrubharti
https://www.matrubharti.com/novels/15189/answer-towards-north-by-suketu-kothari

By
Suketu Kothari

વધુ વાંચો

Thank You Matrubharti for Super....! Banner Add of my Novelette on front page

"ઉત્તર તરફ ઉત્તર"
https://www.matrubharti.com/novels/15189/answer-towards-north-by-suketu-kothari

top 100 નવલકથાઓ

"ઉત્તર તરફ ઉત્તર" by Suketu kothari read free on Matrubharti

https://www.matrubharti.com/novels/15189/answer-towards-north-by-suketu-kothari

"A letter of thanks"

All the episodes are available.

"ઉત્તર તરફ ઉત્તર" by Suketu kothari

https://www.matrubharti.com/novels/15189/answer-towards-north-by-suketu-kothari

ફક્ત ૧૨ ભાગમાં સાહસ અને સસ્પેન્સની વાર્તા.

બધાજ ભાગ ઉપલબ્ધ છે.

આજે રવિવાર છે અને રવિવારના જ દિવસે આ વાર્તા શરૂ થઇ હતી.

જરૂર વાંચો આજેજ.

"ઉત્તર તરફ ઉત્તર" by Suketu kothari read free on Matrubharti

https://www.matrubharti.com/novels/15189/answer-towards-north-by-suketu-kothari

વધુ વાંચો

"ઉત્તર તરફ ઉત્તર"
સસ્પેન્સ અને સાહસની વાર્તા
ટોપ ૧૦૦ નવલકથામાં સર્વપ્રથમ

આખી નોવેલ ઉપલબ્ધ છે.

આજેજ વાંચો by Suketu kothari read free on Matrubharti
https://www.matrubharti.com/novels/15189/answer-towards-north-by-suketu-kothari

વધુ વાંચો

ભાગ - ૧૨
આ અંતિમ ભાગમાં મારા અને તમારા બધાજ પ્રશ્નો ના જવાબ મળવાના છે. જેમકે કેમ મારી પત્નીનું મર્ડર કર્યું અને કેમ એના જેવા અનેક લોકોનું મર્ડર કરીને ઉત્તર તરફ એક જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા? કેમ એ લાશોને ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા હતા?
ઉત્તર તરફ બધાજ ઉત્તર આ ભાગમાં મળશે.

Suketu kothari લિખિત વાર્તા "ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૧૨ (અંતિમ ભાગ)" માતૃભારતી પર ફ્રી માં વાંચો

https://www.matrubharti.com/book/19884737/answer-towards-north-12-last-part

વધુ વાંચો

ભાગ-૧૧
જ્યાં જુવો ત્યાં લાશોજ લાશો. પાકિસ્તાની આતંકીઓ અને ચાઇનાના ડોકટરો ભેગા મળીને કશુંક કરી રહ્યા હતા જે હું સતત જાણવા મથી રહ્યો હતો. જે પણ હતું બહુ ખતરનાક હતું.

Suketu kothari લિખિત વાર્તા "ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૧૧" માતૃભારતી પર ફ્રી માં વાંચો

https://www.matrubharti.com/book/19884538/answer-towards-north-11

વધુ વાંચો