Hey, I am reading on Matrubharti!

#સાવધાની
દિલની ચારેબાજુ દીવાલ રાખી હતી,
આંખોને પણ સજાગ રાખી હતી,
થઈ શકે એટલી સાવધાની રાખી હતી,
પણ ખબર જ ન રહી કે, sonal.
તારા પ્રેમે તો મને જ તારી બનાવી રાખી હતી...

વધુ વાંચો