હું છું નાની મનુજ ઉર માં એક ઈચ્છાએ નાની ફેલાવી ને મધુરપ જગે જીવવા જિંદગાની...હર હર મહાદેવ

वाणी रसवती यस्य,यस्य श्रमवती क्रिया।
लक्ष्मी : दानवती यस्य,सफलं तस्य जीवितं।।


अर्थ – जिस मनुष्य की वाणी मीठी हो, जिसका काम परिश्रम से भरा हो, जिसका धन दान करने में प्रयुक्त हो, उसका जीवन सफ़ल है।

વધુ વાંચો

તમને ત્યારે ઈજ્જત અને માન મળે છે જ્યારે તમારા નામ ની આગળ વિશેષણ લાગે છે...એ વિશેષણ મેળવવા માટે તમારે આજે મેહનત કરવાની છે...

-Sonali methaniya

વધુ વાંચો

હે જગત જનની માં...તમે ગરીબ ની ઝૂપડી માં પણ પૂજાઓ છો અને અમીર ના બંગલા માં પણ તમે મંદિર માં પણ પૂજાઓ છો ને રસ્તા માં પણ...

પરંતુ હે માં તમે જાઓ છો ત્યાં જ જ્યાં પ્રેમ ભાવ હોય ...જ્યાં દયા હોય જ્યાં ઉદારતા હોય ...જ્યાં શ્રદ્ધા હોય... જ્યાં વિશ્વાસ હોય...જ્યાં મદદ કરવા હાથ હંમેશા આગળ હોય...જ્યાં માન સન્માન હોય...જ્યાં દરેક માટે સમાન ભાવ હોય...જ્યાં જીવ દયા હોય...જ્યાં ભક્તિ ભાવ હોય...જ્યાં મર્યાદા હોય...જ્યાં આદર હોય

માં તમેં તો કણ કણ માં છો
તમે તો ભક્તો ના હૃદય માં છો

જય માતાજી

વધુ વાંચો

જીવન એટલે શું ???

જીવન એટલે..."સિક્કા ની બે બાજુ"


એક બાજુ સુખ છે તો બીજી બાજુ દુ:ખ,

એક બાજુ પ્રેમ છે તો બીજી બાજુ નફરત,

એક બાજુ શાંતિ છે તો બીજી બાજુ અશાંતિ,

એક બાજુ સફળતા છે તો બીજી બાજુ નિષ્ફળતા,

એક બાજુ વિશ્વાસ છે તો બીજી બાજુ વિશ્વાસઘાત,

એક બાજુ સ્વસ્થ શરીર છે તો બીજી બાજુ અસ્વસ્થ શરીર,

અને અંત માં,

એક બાજુ જન્મ છે તો બીજી બાજુ મૃત્યુ!

આ બધા માંથી દરેક માણસ પસાર થાય છે...

વધુ વાંચો

સત્ય ની જીત નિશ્ચિત
છે...
જો મન માં વિશ્વાસ
હોય તો...

-Sonali methaniya