instagram ID_...sonaldodia1411

આ જે ચા નો નશો હતો ને અમને તમારા દીદાર પેહલા હતો,
હવે,ચા થી વધારે તલપ મને તારા ચેહરાની હોય છે.
સોનલ ડોડીયા

તુજથી જુદો પડું તો જગતથી અલગ રહું,
તારા વિના જો ચાલે તો ચાલે બધા વિના.
- મરીઝ

છોડી ને ભલે ગયા ,એ વાત નુ દુઃખ નથી ;
વળી ને ના જોયુ પાછુ ,ત્યારથી સુખ નથી !
-વિરલ વકાણી

ફક્ત એક જ ટકો કાફી છે, પૂરતો છે મહોબતમાં,
ને નવ્વાણું ટકા બાકીના ખર્ચી નાખ હિંમતમાં.

~મરીઝ

કંઈક તો છેલ્લે અધુરૂં રહી જાય છે,
જીંદગી સિવાય અહીં કયાં બધું પુરું થાય છે!

કાશ ! હું તારા પ્રેમમાં નિલામ થઈ જાઉં,

છેલ્લી બોલી તું લગાવેને, હું તારા નામે થઈ જાવ

હવે શું ડર હોય કાંઈ ખોવાનો,
તારાથી કિંમતી કોઈ મુડી ના હતી મારી.
સોનલ ડોડીયા