Hey, I am on Matrubharti!

પ્રત્યેક પળ ને સાચવી હંકારવા છતાં ,
હોડી મારી જ્યાં ડૂબી એ તળાવ હતું!!!!

દિલ ના લાગે કિનારે તો હું શું કરું?
દૂર ઝંઝા પુકારે તો હું શું કરું?
હું કદી નાં ગણું તને પત્થર શમ ,
તુજ એ રૂપ ધરે તો હું શું કરું??
આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં,
કોઈ પાલવ પ્રસારે તો હું શું કરું??

વધુ વાંચો

મે કાગઝ સી ના ફટ જાઉં કહીં,
એ લોગો ઉઠાના ન મુજે મે ભીગી હુઈ હું,
કભી આઓ ઈધર મુજકો સમેટો ,
મે તિનકો કે જેસી બિખરી હુઈ હું...

વધુ વાંચો

મારા થી દુર જવાના હજાર બહાના આપીશ તને પણ યાદ રાખજે,પાછા વળવા માટે એક પણ મોકો નઈ આપુ!!!

એક નામ એનું સાંભળું તોયે દિલ કાબૂ માં નથી રેતું, ને એ હજુય મને પૂછે છે પ્રેમ છે કે વ્હેમ છે?
ઊગતા સુરજ ની જેમ ઊગે એ રોજ વિચારો માં મારા,
ને હજુયે એ પૂછે પ્રેમ છે કે વ્હેમ છે?
શ્વાસ ની આવ જા જાણે અંદર ઉતરે છે તું,
ને તોય હજુય એ મને પૂછે પ્રેમ છે કે વ્હેમ છે?
એક અકડું છોકરી એ મારી અહમ પે ચોકડી એનાં માટે જ,
તોય હજુય એ મને પૂછે પ્રેમ છે કે વ્હેમ છે?

વધુ વાંચો

વરસું તો હું ભાદરવો ને સડગુ તો વૈશાખ,
આપડે તો રસ્તા બે જ કા આંશુ કા રાખ...

ગમ કે દરિયા થે જીતને ભી મુજ મે આ મિલે,
મે ચિંખતી રહી સમંદર નહિ હું મૈ.....

બાતો બાતો મે જો ઢલી હોગી,વો રાત કિતની મનચલી હોગી,
તેરે સિરહાને યાદ ભી મેરી રાતભર શમા શી જલી હોગી!!

ufff..... દો દિલ..... તીન શબ્દ..... હજાર ખ્વાહિશ.......ઔર બે ઇન્તેહા દર્દ......