कुछ कहा, कुछ सुना, कुछ लिखा, पर सबसे पहले कुछ सीखा ।

Sometimes you have to go through worst to get best.

કીમતી કોને કહેવાય...
શાહજહાં ના તાજમહેલ ને કે શ્રવણ ના કાવડ ને?
કેમકે "પ્રેમ ની નિશાની" તો બંને માં છે

દાદા : ઘર ના ફળિયામાં મોરપીંછ પડ્યું છે..લાગે છે મોર આવ્યો હશે.

બા: તમારા વિચારવામાં ભૂલ થાય છે..! કદાચ "શ્રી કૃષ્ણ" પણ હોઈ શકે છે.

"બસ વાત આશા અને વિશ્વાસ ની છે જેને ક્યારેય ડગવા ના દેશો"

વધુ વાંચો

રોજ કોશિશ કરો ને રોજ હારી જવાશે,
એક સમયે "જિંદગી જીતી" જવાશે,
નહિ તો "રોજ હારી જવાશે"...❤️

"સ્મિત" આપીને ફક્ત પ્રેમના પગથીયા ચઢાય છે...
સાહેબ.
હૈયાના કમાડ ત્યારે જ ખુલે જ્યારે આંખોમાં લાગણી ઉભરાય છે...

વધુ વાંચો

માણસ પ્રાર્થના કરતી વખતે
તે સમજે છે કે ભગવાન
સાંભળી રહ્યા છે...
પણ
નિંદા કરતી વખતે તે
ભૂલી જાય છે...!!

कुछ कहा,
कुछ सुना,
कुछ लिखा,

पर सबसे पहले

कुछ सीखा ।
❤️

માણવાને તો એક ક્ષણ જોઇએ,
ને પછી એમાંય બે જણ જોઇએ...❤️

બહુ જ ટૂંકી વાત જો સમજાય તો...

રેડિયમ હોય ને એ ફક્ત "અંધારૂ થાય ને તો જ ચમકે છે" યાદ રાખવું.
કિંમત તો અંધારા ની પણ થાય જો આંકતા આવડે તો....

વધુ વાંચો

જો તું હાજર રહેવાનો હોય,
તો જ પાછા દરવાજા ખોલાવજે..!!

બાકી, ખાલી મુર્તિ જોવા હું હવે,
ધક્કો નહી ખાવ..!!!!

🗿🗿🗿


પ્રભુ નો જવાબ

તને જો ભરોશો હોય કે અંદર હુ છુ જ, તો જ આવજે..

બાકી શંકા સાથે દરવાજા ખખડાવતો નંહી...


🚪🚪🚪

વધુ વાંચો