#અમારી_સાદગીમાં_જ_અમારી_ફેશન_છે , #અમે_જેવા_છીએ , #એવા_જ_ગજબ_ના_છીએ...

જો રાહ જોવાથી તું મળી જતી હોય ,
તો હું આખી જિંદગી રાહ જોવા તૈયાર છું ❤️

આજે સપનામાં એક મસ્ત સપનું આવ્યું....
એક પાળી પર બેઠાતા તું અને હું....
અને... મીઠી મીઠી વાતોનું વાવાઝોડું આવ્યું...!!!

વધુ વાંચો

હું શબ્દો શોધતો રહી ગયો,
ને એ આંખોથી ગઝલ કહી ગયા...?

લગ્ન કંકોત્રીમાં તમારું
ધ્યાન સિધ્ધુ જ જમણવાર ના સમય અને વાર ઉપર જાય તો તમારી અને મહાભારતના અર્જુન ની આંખમાં બહુ જાજો ફરક નથી।
???

વધુ વાંચો

કંઈક મજાના ગીતોમાંછું, ટહુકામાં છું...
આમ તો હું જલસામાંછું...
ક્યારેક ઈશ્વર પૂછે કે , ક્યાં પહોચ્યાં ?
હું કહું છું કે આવું છું, બસ રસ્તામાં જ છું...!!!
*શુભસવાર*
Jay Shree Krishna ?

વધુ વાંચો

*હસી જવાથી*
*અને*
*હટી જવા થી*
*ઘણા બધા પ્રોબ્લેમ*
*નો અંત આવી જાય છે.*
*?શુભ સવાર?*
Jay Shree Krishna ?

શબ્દે શબ્દે તારી દાદ મળે કુદરત એવો સંવાદ સર્જે,
હું નહી તો કલમ મારી તને સ્પર્શે એવો અવસર સર્જે...

"વાતાવરણ" હંમેશા અણસાર
આપી ને બદલાય છે
જ્યારે
"માણસ"બદલાયાં પછી જ
અણસાર આવવા દે છે......
* શુભસવાર *
Jay Shree Krishna ?

વધુ વાંચો

અહેસાસ મહોબ્બતનો શુ છે એ મને પૂછ;
પડખું તું ફેરવે છે અને ઊંઘ મારી ઉડી જાય છે.