Hey, I am on Matrubharti!

લલચામણી તારી આ આંખો
ખેંચે સતત મને તારી તરફ,
ખબર નઈ શું જાદુ છે આ આંખો માં
મન હમેશા મળવા ને હોય આતુર.
#લલચાવવું

-S.K. Patel

વધુ વાંચો

#સલામ છે આ દેશ ની દરેક મહિલાઓ ને
જે ઘર માં રહી ને જ પોતાના બાળક નું સારું
ઘડતર કરે છે અને સારા સંસ્કાર આપે છે...

બાકી 24×7 વગર પગાર નોકરી કરવી કઈ
સહેલી નથી હોતી એટલે જ દેશ ની નારી ને
મારી સલામ છે....

-S.K. Patel

વધુ વાંચો

ધારેલું કામ કરવા મુશ્કેલ ઘણી બધી આવશે
પણ એ કામ માં સફળતા ના મળે ત્યાં વળગ્યા રહો....
અને મુશ્કેલી વગર સફળતા મળતી પણ નથી.....
#મુશ્કેલ

--S.K. Patel

વધુ વાંચો

#ખુશ છું હું
કેમ કે હું મારી સરખામણી હું ફક્ત ને ફક્ત મારી સાથે જ કરું છું
નથી રહી પરવા હવે સમાજ શું કેશે તેની
કેમ કે હું મારી સરખામણી ફક્ત ને ફક્ત ને મારી સાથે જ કરું છું

--S.K. Patel

વધુ વાંચો

આજે ઘણા સમયે જોયો એનો હસતો ચેહરો
અને જાણે મારી બધી જ જૂની યાદો થઈ ગઈ તાજી
એના આ નિર્દોષ સ્મિત ને ખાતર તો દૂર થયો હતો
જેનાથી એને હસતી જોઈ ને યાદો થઈ ગઈ તાજી
જે #ખુશી ને માટે જ થયા હતા બંને જુદા એને
આજે આમ #ખુશ જોય ને યાદો થઈ ગઈ તાજી

--S.K. Patel

વધુ વાંચો

એ હંમેશા કેહતી કે મારે તારી રૂક્ષ્મણી નઈ પણ રાધા બનવું છે અને સાચે થયું પણ એવું જ કે બંને એકબીજા ને રાધા કૃષ્ણ ની જેમ પ્રેમ કરીએ જ છીએ પણ એક ના થઈ શક્યા...









--S.K. Patel

વધુ વાંચો

સંઘરી ને રાખી છે તારી ઘણી યાદો
જીવી રહ્યો છું બસ એ જ યાદો ના સહારે

નથી જરૂર હવે તારા સાથ ની
સંઘરેલી તારી આ યાદો જ ઘણી છે મારા માટે

#સંઘરવું

-S.K. Patel

વધુ વાંચો

કોઈપણ જાતની અપેક્ષા કે લાભ વગર કામ કરતું પાત્ર એટલે સ્ત્રી.....
#લાભ

લાભ તો હંમેશા વેપાર માં જોવાનો હોય
વ્યવહાર તો લાગણી થી જ થાય......
#લાભ

એની કાતીલ અદાઓ જોઈને
હું બેહોશ જ થઈ ગયો,
નશો તેના પ્રેમ નો એવો ચડ્યો
ફરી ક્યારેય ઉતર્યો જ નહિ,
કર્યો હતો પ્રેમ મે પણ લાજવાબ
પણ તેનો દગો મને ફરી બેહોશ કરી ગયો.

#બેહોશ

-S.K. Patel

વધુ વાંચો