Hey, I am reading on Matrubharti! મુંજાય છે શું મનમાં સમય જતાં વાર નથી લાગતી.. કાંકરાને રેતીમાં બદલાતા વાર નથી લાગતી.. પ્રેમથી જીવન જીવી લેજો હ્રદયને બંધ થવામાં વાર નથી લાગતી..!

*દશેરા ના દીવસે*
*રાવણ ના દહનમાં*
*પૂતળામાંથી અવાજ*
*આવ્યો* :
*બેવકૂફો , તમારા માંથી*
*કોઈની પત્નીને ઊપાડી*
*ગયો છું ? તે દર વરસે*
*સળગાવો છો* ?

*ટોળામાંથી અવાજ* :
નથી લઈ ગયો
“એટલે જ”

🤪🤪

વધુ વાંચો

"ચાલવા થી શરીર સુધરે,
અને થોડુ ચલાવી લેવાથી સંબંધો..!"
💐 Good 🌹 Morning 💐

*પીઠ હંમેશા મજબૂત રાખવી દોસ્ત કેમ કે,*
*આ દુનિયા શાબાશી અને ઘા ત્યાંજ જ આપે છે*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

એક દિવસ એક વેપારી પર ભગવાનનો ફોન આવ્યો.

ભગવાન:- "વત્સ, આનંદમાં છે ને ???"

વેપારી:- "શું વાત કરૂ ભગવાન,

એકબાજુ મંદી આવી છે.

આખો દિવસ મહેનત કરું છું.

તોતિંગ લાઈટબીલ ભરું છું.

ગરમી પણ બહુ પડે છે.

વરસાદ પણ ખૂબ પડે છે, જેથી ગંદકી બહુ થાય છે.

છોકરો બીમાર પડ્યો છે ને ડોકટરોની ફી પણ બહુ છે.

ઓફિસમાં અધિકારી અને ઘરે પત્ની ગાંઠતા નથી.

સ્કુલ ફી અને ટ્યુશન ફી ભરીને હાથ કાણાં થઈ ગયા છે.

શાકભાજીના તો ફક્ત હવે ભાવ જ પૂછાય છે.

હેરાન હેરાન થઈ ગયો છું."

ભગવાન:- "તો વત્સ ઉપર આવવું છે ???"

*વેપારીએ ફોન કાપી નાખ્યો.*😷😷

😂😂😉😜😜😔😩

વધુ વાંચો

ભાઈ વગર *રાવણ* હારી ગયો
ભાઈ સાથે *રામ* જીતી ગયા.

🙏🏽 _*સમજાય તેને વંદન*_ 🙏🏽

*હેપી દશેરા* 🙋🏼‍♂

જલેબી ફાફડા દશેરા માં શૂ કામ ખાવા જોઈ એ

કારણ કે
નવ દિવસ સુધી જલેબી ની જેમ ગોળ ગોળ ફર્યા હોઈ એ ને દશેરા ના દિવસે ફાફડા ની જેમ લાંબા થઈ ને સુઈ જય એ
એ જ દશેરા ના જલેબી ફાફડા નું રહસ્ય છે
બાકી બધી સ્ટોરી છે

વધુ વાંચો

*એક દિવસ મેં wife ને સવાલ કર્યો કે,*
*"તું કોણ છે?"*
*Wife એ સરસ જવાબ આપ્યો કે,*
*"માણો તો હું મોજ છું,*
*પણ ઘટતી જાઉં રોજ છું..*
*ક્યારેક દુઃખ નો ધોધ છું તો,*
*ક્યારેક હું સુખની ખોજ છું..*
*ભરી લ્યો તો હું શ્વાસ છું,*
*રાખી લ્યો તો વિશ્વાસ છું..*
*ક્યારેક આસ પાસ છું તો,*
*ક્યારેક બહુ ખાસ છું હું..*
*લડી લ્યો તો જંગ છું હું,*
*પુરી લ્યો તો રંગ છું હું..*
*ક્યારેક ઘણી તંગ છું તો,*
*ક્યારેક તારી સંગ છું હું..*
*સમજો તો એક વિચાર છું,*
*માનો તો સાચો યાર છું હું..*
*સ્વપ્ન માનો તો સાકાર છું હું,*
*ઈશ્વરે આપેલો મોંઘો ઉપહાર છું..

વધુ વાંચો

🤣😂🤣
એક બહુ ભણેલી અને ભારતની ન્યુઝ ચેનલ જોનારી બહેને મને સાવ સરળ ભાષામાં પ્રશ્ન કર્યો કે હેં ભઈ, આપડે ત્યાં ભારે વરસાદ પડે તો પાકીસ્તાનમાં નુકસાન કઈ રીતે થાય???

થોડીવાર મને પણ ચક્કર આવ્યાં, પછી મેં કીધું: બેન, ન્યુઝ ચેનલમાં જે પાક લખેલું આવે છે તે પાકીસ્તાન નહી પણ પાક એટલે ખેતરોમાં જે ઉગાડે છે ઇ થાય !!

😂🤣😂

વધુ વાંચો

મુસીબત મા આપણી પડખે ઉભા રહે; તો કયારેક આપણી બાજી બગાડે પણ ખરા...

આપણે જેને દબાવીને રાખીએ એ જ મુદ્દો; ઉપાડે પણ ખરા...

*દોસ્ત છે;*
*ધંધે લગાડે પણ ખરા..*.👬

ઉંઘ આવી ગઇ....???
એમ પુછવા બે- અઢી વાગ્યે જગાડે પણ ખરા....!.🌛

ફરવા જાય આબુ; પ્લાન બેંગકોક નો બનાવે પણ ખરા.....✈️

કસરત કરવા જાય; 🏋🏻;
સાથે બે વડાપાવ દબાવે પણ ખરા..🍔

*દોસ્ત છે;*
*ધંધે લગાડે પણ ખરા*..

કયારેક ભાવુક થઈ જાય; તો કયારેક મનમુકી ને હસાવે પણ ખરા....😄

આપણી પાસે જ ઉછીના લઇ;
કયાંક આપણને જમાડે પણ ખરા.....🍱

કયારેક શીખામણ આપે; તો કયારેક અવડા પાટે ચઢાવે પણ ખરા....

*દોસ્ત છે; ઘંઘે લગાડે પણ ખરા....*

વધુ વાંચો

🃏 *બે વસ્તુ જીવનમાં સફળતા નકકી કરે છે..!*
*"એક"'*
*જયારે કશુ નથી ત્યારે તમારો સાથ કોણ આપે છે..!*
*.અને.*
*જયારે બધું જ છે ત્યારે તમે કોને સાથ આપો છો..!*

વધુ વાંચો