...

આ વખતે ફરી ભૂલ ના કરતાં... મોદી સાહેબે ખાલી દીવો પ્રગટાવાનો કીધો છે...ગઈ વખતે રેલી કાઢી તી એમ આ વખતે ભેગા થઈ આરતી ના કરતા...😂😂😂shiv♥️jit

વધુ વાંચો

પોતાના માં -બાપ ની સેવા કરે એતો દીકરી...એમાં કોઈ નવાઈ નથી હોતી... પણ બીજાના માં -બાપ ની સેવા કરે એ જ લક્ષ્મી..કારણ કે એમાં કોઈ સ્વાર્થ નથી હોતો...shiv♥️jit

વધુ વાંચો